Monday 17 July 2017

*🍫🦋કરંટ અફેર્સ🦋🍫*

*🍫🦋કરંટ અફેર્સ🦋🍫*

*💎12 જુલાઈ 2017*
*💎બુધવાર*
〰〰〰〰〰〰〰
        

🌀ભારતનાં કયા સીટીને પ્રથમ હેરીટેજ સીટી તરીકે જાહેર કરવામાં આવ્યુ છે?
*➖અમદાવાદ✔*
🔘પ્રથમ હેરીટેજ સીટી જાહેર કરાતા *1 થી 15 ઓગસ્ટ દરમિયાન હેરીટેજ મહોત્સવ ઉજવાશે.*

🌀ગુજરાતની કઈ યુવતી મિસિસ યુનાઇટેડ નેશન્સ કલાસીક 2017 નો ખિતાબ જીતી છે?
*➖નીપા સિંઘ / વિજાપુર✔*

🌀જમ્મુ કાશ્મીરના કયા જિલ્લામાં અમરનાથ યાત્રિકો પર આતંકી હુમલો કરાયો જેમા 7 ગુજરાતીના મોત થયા છે?
*➖અનંતનાગ જિલ્લામાં✔*

🌀સ્પોર્ટસ પર્સનલ ઓફ ધ યર નો ખિતાબ કોને મળ્યો છે?
*➖પિ.વી. સિંધુ✔*

🌀જાપાનનો માત્ર પુરુષોની વસ્તી ધરાવતા કયા ટાપુને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટ મા સમાવેશ થયો છે?
*➖ખાતમા બટુલ્ગા✔*

🌀ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે?
*➖રવિ શાસ્ત્રી✔*

🍫🍫🍫🍫🍫🍫🍫

🌀🌿આગામી 15 ઓગસ્ટ 2017  ના રોજ ગુજરાત *રાજ્ય કક્ષાએ સ્વાતંત્ર્ય પર્વ વડોદરા ખાતે ઉજવાશે*

🌀🌿ગુજરાતમાં સૌથી ઉંચો ત્રિરંગો ધ્વજ *વડોદરા મા લહેરાશે*
🔘 લંબાઈ *72 ફુટ*
🔘પહોળાઈ *48 ફુટ*

🌀🌿 ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે વિપક્ષે *ગોપાલ કૃષ્ણ ગાંધીના* નામથી જાહેરાત કરી છે.

      *Ⓜer ghanashyam*

*🌏📮જ્ઞાન કી દુનિયા📮🌏*

No comments:

Post a Comment