Monday 17 July 2017

🌺📮ગુલામ વંશ 📮🌺

🌺📮ગુલામ વંશ 📮🌺

📚કુતુબુદીન ઐબક📚

🔶ગુલામ વંશ નો સ્થાપક

🔷શિહાબુદીન મોહમ્મદ ઘોરી નો ગુલામ કુતુબુદીન ઐબકે ગુલામ વંશ ની શરૂઆત કરી.

🔶લાહોર ખાતે ગુલામ વંશ ની સ્થાપના કરે છે. લાહોર ને પોતાની રાજઘાની બનાવે છે.

🔷કદરુપો ચંચળ અને વાંકપ્રભુતા ઘરાવતો હતો.

🔶તે વખતે સિંઘ નો સેનાપતિ નાસીરુદીન કુબાચા ની દિકરી સાથે ઐબક લગ્ન કરે છે.

🔷ઐબકે સુફી સંત બખ્તરિયાર કાકી યાદ માં દિલ્હી માં કુતુબમિનાર નુ નિમૉણ શરૂ કરાવ્યું હતું.

🔶કુતુબમિનાર  ઉંચાઈ 72.5 મીટર છે. આ પાંચ માળ નો છે  તેનો ઉપયોગ નમાઝ ની અજાન આપવામાં થતો હતો.

🔷ભારત ની પ્રથમ તુર્કી મસ્જિદ કુવ્વત ઉલ ઈસ્લામ કુતુબમિનાર માં બનાવવામાં આવી હતી.

🔶અજમેર માં અઢાઈ- દિન કા ઝોપડા જેવા મસ્જિદ ના સ્થાપત્ય પણ બનાવે છે.

🔷ઐબક ને ઈતિહાસ માં હત્યા કરાવવામાં માટે પ્રસિદ્ધ માનવામાં આવે છે.

🔶તે લાખો દાન કરતો હોવાથી તેને લાખબક્ષી કહેવામાં આવે છે.

🔷1210 માં લાહોરમાં પોલો  (ચોગાન ) રમતી વખતે ઘોડા પર થી પડી જતા તેનુ
મૃત્યુ થાય છે.

📚આરામશાહ  (1210 - 1211)📚

🔸તે ઐબક નો પુત્ર હતો

📚ઈલ્તુતમિશ  (1211 - 1236)📚

🔷ઐબક નો ગુલામ તેમજ જમાઈ ઈલ્તુતમિશ ગાદી ઉપર આવ્યો.

🔶ભારત ના ઘણાં  પ્રદેશો જીતીને દિલ્હી સલ્તનત સાથે જોડાયા હોવાથી ગુલામ વંશ નો ખરો સ્થાપક ગણવામાં આવે છે.

🔷ઈલ્તુતમિશ પહેલા બદાયુ પ્રાંત નો ગવર્નર હતો.

🔶તે ખલીફા ને સલ્તનત પદ માટે અરજી કરે છે. ખલીફા સલ્તનત પદ સ્વીકૃતિ આપે છે  પોતાની જાતને સુલતાન જાહેર કરનાર પ્રથમ શાસક બને છે.

🔷રાજઘાની દિલ્હી થી લાહોર સ્થળાતરીત કરે છે.

🔶મશહુર કુતુબમિનાર કાયઁ પણ પુણઁ કરાવે છે.

🔷મિનહાજ ઉસ સિરાજ અને મલિક તાઝુઉદીન તેના દરબાર ના પ્રખ્યાત વિદ્વાનો હતા.

🔶1215 માં ઈલ્તુતમિશ એ તરાઈ ના ત્રીજા યુદ્ધ માં તાજુદીન યિલ્દીઝ ને હરાવે છે.

🔷મજબુત ન્યાય સાંકળ પ્રણાલી શરૂઆત કરે છે પ્રશાસન વ્યવસ્થિત બનાવે છે.

🔶સલ્તનત ને સ્થિર બનાવવા તુર્કૉ ને ચહેલગાની  (અનુભવી 40 લોકો દળ)
ની રચના કરી જે ને તુર્કૉ-એ-ચહેલગાહી કહેવાય છે. આમ કરી શકિતશાળી તુર્ક અમીરો રાજ્ય ને વફાદાર ગણાવ્યા.

🔷ઈકતા પ્રણાલી શરૂઆત કરે છે.

🔶175 ગ્રેઈન નો ચાંદી નો સિક્કો બહાર પાડે છે જેને ટંકા  કહેવામાં આવે છે.

🔷તાંબા નો સિક્કો બહાર પાડે છે જેને જીતલ કહેવામાં આવે છે.

🔶પુત્ર નાસિરુદિન  મૃત્યુ પામતા તેની યાદ માં      દિલ્હીમાં મલ્કાનપુરી  વિસ્તાર મા મકબરો બનાવવામાં આવે છે જે તુર્કી શાસક દ્વારા બનાવવામાં આવેલ  ભારત નો પ્રથમ મકબરો હતો.

🔷1235 માં ઈલ્તુતમિશ મૃત્યુ થાય છે.

📚રૂકનુદિન ફિરોજ 📚

🔶તે ઈલ્તુતમિશ નો મોટો પુત્ર હતો.
શાસન સમગ્ર જવાબદારી તેની માતા શાહતુકૉન દ્વારા ચલાવવામાં આવે છે.

🔷થોડા સમય પછી બંને પદ ભષ્ટ કરી ને રઝિયા ને ગાદી સોપવામાં આવે છે.

    📚✏️મિહિર પટેલ 📚

1 comment: