Monday 17 July 2017

⭐ *ખંભાતનો અખાત* ⭐

⭐ *ખંભાતનો અખાત* ⭐

🦋➖ખંભાતનો અખાત ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં ભાવનગર જિલ્લા તેમ જ સુરત જિલ્લા વચ્ચે આવેલો છે.

🦋➖ તે આશરે ૧૩૦ કિલોમીટર (૮૦ માઈલ) માઇલ લાંબો છે અને, સૌરાષ્ટ્રને પશ્ચિમ બાજુથી ગુજરાતના પૂર્વિય ભાગને અલગ પાડે છે. આ અખાતની દક્ષિણે અરબી સમુદ્ર આવેલો છે, આમ આ અખાત અરબી સમુદ્રનો જ એક ભાગ છે.

🦋➖નર્મદા, તાપી, મહી અને સાબરમતી નદીઓ તેમાં વિલિન થાય છે.

🦋➖કલ્પસર યોજના હેઠળ અખાતની આડે ૩૦ કિમી લાંબો બંધ બાંધવાની યોજના છે.

👉🏿 *ખંભાતના અખાતમાં આવેલાં બંદરો*

➖ ભાવનગરદહેજહજીરા

👉🏿 *જોવાલાયક સ્થળો*

➖સ્તંભેશ્વર મહાદેવ
➖શ્રી નિષ્કલંક મહાદેવ કોળિયાક

🦋➖ *વારિશ*
🦋 *જ્ઞાન કી દુનિયા* 🦋

No comments:

Post a Comment