Monday 17 July 2017

*👉World Youth Skills Day*

*💥Breaking News💥*15-7-17

*💥15-July👇*
*👉World  Youth Skills Day*
*👉2017 Theme-Skills For all*

*💥વિશ્વની સૌપ્રથમ સોલાર એનર્જી ડેમુ ટ્રેનને રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ લીલી ઝંડી બતાવી*

👉દિલ્લીનાં સરાય રોહિલ્લાથી હરિયાણાના (ગુરૂગ્રામ) ફારૂખનગર સુધી દોડશે ટ્રેન

*👉ટ્રેનમા એન્જીન સિવાય બધુ જ સોલાર એનર્જીથી કાર્યરત થશે*

👉ક્લિનગ્રીન એનર્જીથી ટ્રેન દોડાવવાનો ભારતનો આ પ્રયાસ વિશ્વમા અનોખો છે

*👇DEMU👇*
*👉Diesel Electric Multiple Unit*

*👇MEMU👇*
*Mainline Electric Multiple Unit*

*💥ઉત્તરપ્રદેશ વિધાનસભામાંથી ઘાતક વિસ્ફોટકો મળ્યા*

*પીટન(પેન્ટારીથરીટલ ટેટ્રેનીટ્રેટ)* તરીકે ઓળખાતા આ વિસ્ફોટકોનો પાવડર સ્વરૂપમા 150 ગ્રામ જથ્થો મળ્યો

નોંધ-આ વિસ્ફોટકોનો 500 ગ્રામ જથ્થો સમગ્ર વિધાનસભા ભવનને ઉડાવવા પુરતુ છે

*💥ભારતીય સંશોધકોએ 43 ગેલેક્સી(આકાશગંગા)ના ઝુમખાની શોધ કરી*

👉વૈજ્ઞાનિકોએ આ ઝુમખાને *"સરસ્વતી"* નામ આપ્યુ.

👉આકાશગંગાનો આ સમૂહ *4 અબજ પ્રકાશ વર્ષ દૂર* આવેલો છે

👉પુના ખાતે આવેલા ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સના સંશોધકોએ આ મહત્વપુર્ણ સિધ્ધી હાંસલ કરી

👉બ્રહ્માંડમા મળી આવેલા *સૌથી મોટા ગેલેક્સી સમૂહમાં આ શોધનો સમાવેશ* થાય છે

*✍🏻

No comments:

Post a Comment