Tuesday 23 May 2017

ðŸŒī *āŠ‡āŠĻ્āŠŸāŠ°āŠĻેāŠķāŠĻāŠē āŠ•ોāŠ°્āŠŸ āŠ“āŠŦ āŠœāŠļ્āŠŸિāŠļ*ðŸŒī

🌴 *ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ*🌴
🕍 *International Court of Justice*🕍

🚩 *સ્થાપના* :1945            🚩 *દેશ*: 193
🚩 *સ્થાન*:હેગ, નેધરલેન્ડ્સ
🚩યુએન ચાર્ટર ICJ કાયદા મુજબ થઈ
🚩 *જજની મુદત* :૯ વર્ષ
🚩 *જજ ની સંખ્યા*:૧૫
🚩 *વેબસાઇટ* :www.Icj-cij.Org
🚩 *પ્રમુખ* (Preaident ): *રોની અબ્રાહમ*

🚩 *ઉપ પ્રમુખ(Vice Preaident) *અબ્દુલકુખી યુસુફ*
🚩 *જોસ ગુસ્તાવો ગ્યુરેરો* સાલ્વાડોરન રાજદૂત અને કાયદાશાસ્ત્રી
*તેઓ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસ ("વર્લ્ડ કોર્ટ") ના પ્રથમ પ્રમુખ હતા, જે 1946 થી 1949 સુધી હતા*

✔ અત્યાર સુધી *ભારત માંથી 3 લોકો પ્રમુખ(જજ)* બન્યા છે

*૧.નાગેન્દ્ર સિંહ*
1985 -1988
🚩 *ભારતના  4th મુખ્ય ચૂંટણી કમિશનર**1972 -1973*

*2.આર.એસ. પાઠક (1989 -1991)*
18 માં ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ

*૩. *દલવીર ભંડારી*
અત્યારે ICJ માં જજ તરીકે સેવા આપે છે*(2012-2018)
2005 માં ચીફ જસ્ટિસ ઓફ બોમ્બે હાઇકોર્ટ.

🚩 *હરીશ સાલ્વે*
કુળભુષણ યાદવ નો કેસ લડનાર વકીલ. માત્ર ૧₹ ફી પેટે લીધા.

🚩 ભારતના *સોલિસીટર જનરલ રહી ચૂક્યા છે( 1999 -2002 )*

🚩 ICJ માં ભારતના *વિદેશ સચિવ દીપક મિત્તલ અને મુખ્ય વકીલ હરીશ સાલ્વે હતા*

🚩 જ્યારે પાકિસ્તાનનું *પ્રતિનિધિત્વ પાકિસ્તાનના મોહમ્મદ ફૈઝલ* દ્વારા થયું હતું અને  *વકીલ ખાવર કુરેશી*

*તો ખાવર કુરેશી કોણ છે?*

ખાવર કુરેશી, *સર્લે કોર્ટ ચેમ્બર્સ અને મેકએન ચેમ્બર્સ કતારમાં ક્વિન્સ કાઉન્સિલ છે*.

*ICJ માં સૌથી નાની વય ના વકીલ તરીકે કેસ લડ્યો. નિવૃત્તિના કેસમાં બોસ્નિયાના વકીલ તરીકે  યુગોસ્લાવિયાની વિરુદ્ધમાં*

🎯 *નિશાન ચૂક માફ નહીં માફ નીચુ નિશાન*🎯

No comments:

Post a Comment