Tuesday 23 May 2017

๐Ÿ *IPL* ๐Ÿ

🏏 *IPL* 🏏

📮➖IPL નું પૂરું નામ ‘ઇન્ડીયન પ્રીમિયર લીગ’ છે. પૈસા કમાવવાની આ લીગમાં ક્રિકેટર્સ પૈસા કમાવવા માટે મસ્ત હોય છે. આને અરબો ની રમત પણ કહેવાય છે.

📮➖ગ્લેમર, નેટ નાઈટ પાર્ટી માટે આ ફેમસ છે. IPL ની ઓક્શન (નીલામી) માં ક્રિકેટર્સ કરોડો કમાય છે.

📮➖આ ખેલમાં ઘણા ક્રિકેટર્સ ‘સ્પોર્ટ્સ ફિક્સીંગ’ નો પણ શિકાર બને છે, જેમાં ક્રિકેટર શ્રીસંથ ઉપરાંત ધોની ની ટીમ ‘ચેન્નાઈ ઉપર કિંગ’, રાજ કુન્દ્રાની ટીમ ‘રાજસ્થાન રોયલ’ જેવી ટીમને બે વર્ષ માટે રમવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

📮➖ IPL ની શરૂઆત ૨૩ સપ્ટેમ્બર ૨૦૦૭ માં થઇ, જેણે ક્રિકેટની કાયાપલટ કરી નાખી.

📮➖ IPL ની પહેલી જ મેચમાં બ્રેંડન મૈકુલમે ૧૫૮ રન બનાવ્યા હતા. જેણે IPL મેચની લોકપ્રિયતા પહેલી જ મેચમાં વધારી દીધી.

📮➖હરભજન સિંહ સૌથી વધુ વખત ૦ પર આઉટ થયેલ ખેલાડી છે. તેઓ ૧૨ વાર રમ્યા વગર જ ક્રિકેટના રૂમમાં (પવેલિયન) ચાલ્યા ગયા હતા.

📮➖ IPL માં ખેલાડી સિવાય લોકોનું ઘ્યાન ગ્લેમર તરફ એટલેકે ચીયર્સ ગર્લ અને હોટ ફીમેલ એન્કર્સ તરફ પણ વધુ ટકેલ હોય છે.

📮➖ યુવરાજ સિંહ ના નામે સૌથી મોંધી રકમ માં ખરીદેલ ખેલાડીનો રેકોર્ડ છે, તેણે ૧૬ કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. જોકે IPL માં કોઈપણ ખેલાડીને ખરીદવાની છેલ્લી રકમ (price money) ૧૫ કરોડ સુધી જ છે.

📮➖પાર્થિવ પટેલ અને એરોન કીંચ અત્યાર સુધી IPL માં છ અલગ અલગ ટીમ તરફથી રમી ચુક્યા છે.

📮➖ કિંગ્સ XI પંજાબ પાસે ૨૩.૨૫ કરોડ રૂપિયા છે, જોકે, આ બધી ટીમ ના મુકાબલે વધારે છે. જયારે મુંબઈ ઇન્ડિયન પાસે ૧૧.૫ કરોડ રૂપિયા છે.

📮➖ યુસીફ પઠાણ ૩ વાર વિજેતા ટીમ ના સદસ્ય બન્યા છે. તેઓ ૨૦૦૮માં રાજસ્થાન રોયલ, ૨૦૧૨ અને ૨૦૧૪ ની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ ના. ઉપરાંત રોહિત શર્મા પણ ૩ વખત વિજેતા ટીમના મેમ્બર રહી ચુક્યા છે.

📮➖મનીષ પાંડે અને રોબીન ઉથપ્પા બંને બેસ્ટ ફ્રેન્ડ છે. મોટાભાગની IPL માં આ બંને ખેલાડીઓ એકસાથે જ રમ્યા છે. કર્ણાટકના આ બંને ખેલાડી અત્યાર સુધી અલગ અલગ ૪ ટીમ માટે રમી ચુક્યા છે, પરંતુ બધી વાર બંને સાથે જ રમ્યા છે. આ વર્ષે પણ સાથે જ છે.

📮➖કોલકાતા નાઈટ રાઈડર્સ ના કેપ્ટન ગૌતમ ગંભીર એકમાત્ર એવા બેટ્સમેન છે જેણે ૧૬૦૦ રન બનાવ્યા હતા જેમાં તેની ટીમ જીતી પણ હતી. તેમણે પોતાની ટીમ ની જીત માટે સૌથી વધુ અર્ધશતક લગાવ્યા છે.

📮➖ IPL ૨૦૧૪માં અમ્પાયરે જયારે પોલાર્ડને ચુપ રહેવાનું કહ્યું ત્યારે તેણે મોં પર પટ્ટી બાંધી દીધી હતી.....

💐💐 જ્ઞાન કી દુનિયા 💐💐

No comments:

Post a Comment