Sunday 19 February 2017

ðŸļPSLV C 37ðŸļ

🍸PSLV C 37🍸

👑ઇસરોના પોલાર ઉપગ્રહ પ્રક્ષેપણ યાન PSLV-C-37 એ પોતાનું 39મુ  ઉડ્ડયન સતિશ ધવન અંતરિક્ષ કેન્દ્ર, શ્રી હરિકોટા(આંધ્રપ્રદેશ) થી કર્યું

👑714 કિલોના CARTOSAT-2 ઉપગ્રહ સહિત કુલ 103 સહયાત્રી ઉપગ્રહો ને સફળતાપૂર્વક અંતરિક્ષમાં તરતા મુકાયા

👑PSLV પર સવાર બધા 104 ઉપગ્રહોનું કુલવજન 1378 કિલોગ્રામ હતુંઅંતરિક્ષમાં સૌ પ્રથમ CARTOSAT-2 ઉપગ્રહ તરતો મુકાયો

👑ત્યારબાદ INS-1(8.4kg) અને INS-2(9.7kg) નામના બે નેનો ઉપગ્રહ તરતા મુકાયા

👑PSLV દ્વારા અત્યાર સુધીમાં કુલ 46 ભારતીય ઉપગ્રહો અંતરિક્ષમાં તરતા મુકાયા છે

👑ISROની ટેલિમેટ્રિ,ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક(ISTRAC) કે જે બેંગલુરુ ખાતે આવેલ છે તેના દ્વારા CARTOSAT-2નું નિયંત્રણ સંભાળી લેવામાં આવ્યું હતું

👑PSLV-C-37 દ્વારા લઈ જવામાં આવેલા 104 ઉપગ્રહોમાં 3 ભારતીય ઉપગ્રહો, 96 અમેરિકન ઉપગ્રહો અને

👑નેધરલેંડ,સ્વિટજરલેંડ,ઈઝરાયેલ,કઝાક્સ્તાન અને સંયુક્ત આરબ અમીરાતના એક-એક ઉપગ્રહોનો સમાવેશ થાય છે

👑PSLV દ્વારા અત્યાર સુધી 180 વિદેશી ઉપગ્રહો સફળતાપૂર્વક અંતરિક્ષમાં તરતા મુકાયા છે

👑90 નેનો સેટેલાઈટસનું નામ ‘DOVE’ હતું

👑જે સેનફ્રાન્સિસ્કો સ્થિત Planet Incના હતા આ પેહલા રશિયન અવકાશી સંસ્થા ROSCOMOS દ્વારા2014માં એક સાથે 37  સેટેલાઈટસ અવકાશમાં તરતા મુકાયા હતા

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment