Wednesday 1 February 2017

💚💚જાનવા જેવુ💚💚

💚💚જાનવા જેવુ💚💚

💙 ગેંડાનું વજન બે હજાર કિલો જેટલું હોય છે.

💜 દુનિયાનું સૌથી મોટું પાણીમાં તરી શકનાર પક્ષી પેંગ્વિન છે.

💛સૌથી વધુ ઝીબ્રા આફ્રિકામાં જોવા મળે છે.

❤એક મધમાખીને ૫૦૦ ગ્રામ મધ તૈયાર કરવા માટે ૪૦ લાખ કરતાં પણ વધારે ફૂલોની જરૂર પડે છે.

💚 મોર તેતર, ગરૂડ વગેરે પક્ષી ઉપર નાગના ઝેરની અસર થતી નથી.

💙માખીના પગમાં સ્વાદેન્દ્રિય હોય છે, જેનાથી તે ખોરાકને ઓળખે છે.

💜વંદાનું માથું કાપી નાખ્યાા પછી તેનું ધડ દિવસો સુધી જીવતું રહે છે.

💛ઊધઇ લાકડું કોરી ખાય છે. તેના આંતરડામાં થતાં બૅકટેરિયા લાકડું પચાવે છે.

❤અજગરના દાંતમાં સાપ જેવી વિષગ્રંથી હોતી નથી.

💚મધમાખીઓને છ પગ હોય છે.

No comments:

Post a Comment