😘: 🔜વિજ્ઞાન માપવાના સાધન- ૭🔜
🏠કિલનોમીટર :ઢાળ માપક સાધન
કાયોમીટર :અતિ નિમ્ન તાપ માપક સાધન
🏠ગેલ્વેનોમીટર :વીજમાપક સાધન
🏠ગોનિયોમીટર :કોણ માપક સાધન
🏠ગોસમીટર :ચુંબકત્વ માપક સાધન
🏠ગ્રેવિમીટર :ગુરુત્વ માપક સાધન
🏠ડેન્સીમીટર :ઘનતા માપક સાધન
🏠પિરહેલિયોમીટર :સૂર્યકિરણ માપક સાધન
🏠પ્લુવિયોમીટર :વર્ષામાપક સાધન
🏠પાયરોમીટર :ઉચ્ચતાપ માપક સાધન
🏠પ્લેનિમીટર :સમતલ ફલ માપક સાધન
😘: 🌷🌷વિવિધ સાધન માપન
==> પવનની ગતિ – એનોમીટર
==> હવામાંનો ભેજ – હાઈગ્રોમીટર
==> દરિયાની ઉંડાઈ - ફેધોમીટર
==> વિમાનની ગતિ - નોટ (knot)
==> જમીનથી ઉડતા વિમાનની ઉંચાઇ – ઓલ્ટિમીટર
==> ભૂકંપની તીવ્રતા માપવા - સિસ્મોગ્રાફ
==> હવાનું દબાણ માપવા - બેરો મીટર
==> વિદ્યુતપ્રવાહનું દબાણ માપવા - વોલ્ટમીટર
==> વિદ્યુતપ્રવાહના પૃથ્થકરણ માટે - વોલ્ટામીટર
==> પ્રકાશની તરંગ લંબાઈ - સ્પેક્ટ્રોમીટર
==> દ્રષ્ટિ ક્ષમતા માપવા – ઓપ્ટોમીટર
==> વનસ્પતિને થતી સંવેદના દર્શાવતુ સાધન – કેશ્કોગ્રાફ
==> વરસાદ માપવાનું સાધન – રહીનોગેજ
No comments:
Post a Comment