Thursday 24 August 2017

*ðŸ‡ŪðŸ‡ģāŠœāŠķ્āŠĻ-āŠ-āŠ†āŠાāŠĶીðŸ‡ŪðŸ‡ģ*

*💥Breaking News💥*14-8-17

*🇮🇳જશ્ન-એ-આઝાદી🇮🇳*
                   *With👉Naresh kumar*
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
*💥અખંડ ભારતનુ વિભાજન-1*

*☘આજે ખાસ☘*14 ઓગસ્ટ

*🇵🇰પાકિસ્તાન દેશનો 70 મો સ્વાતંત્ર્ય દિવસ*

*🇵🇰પાકિસ્તાન🇵🇰*

☄સ્વતંત્રતા દિવસ👇
*👉14 ઓગસ્ટ 1947*

☄રાજધાની👉ઇસ્લામાબાદ

☄સૌથી મોટુ શહેર👉કરાંચી

☄રાષ્ટ્ર ભાષા👉ઉર્દુ

☄ચલણ👉પાકીસ્તાની રૂપિયો

☄પાકીસ્તાન શ બ્દનો અર્થ
👉પાક(શુધ્ધ) ભુમિ
👉"land of the pure"

☄ચૌધરી લિયાકત અલી ખાને 1933મા અલગ દેશ માટે પાકીસ્તાન શબ્દ ઉપયોગ કર્યો હતો

*👇રાજકીય સ્થિતિ👇*

☄પ્રથમ વડાપ્રધાન
👉લિયાકત અલી ખાન

☄હાલના વડાપ્રધાન
👉શાહિદ ખાન અબ્બાસી

☄હાલના રાષ્ટ્રપતિ
👉મુનમુન હુસૈન

☄હાલના મુખ્ય ન્યાયાધીશ
👉મીયાં શાકિબ નાસીર
👆નોંધ-તાજેતરમા પાકિસ્તાન ની સુપ્રિમ કોર્ટ દ્વારા પનામા પેપર લિકના મા ભ્રષ્ટાચાર ના આરોપસર વડાપ્રધાન નવાઝ શરીફને પદ ભ્રષ્ટ્ર કર્યા હતા.

*☘ઇતિહાસ થી આજ*
☄પાકીસ્તાન પણ અખંડ ભારતનો હિસ્સો હોવાથી જે ભારતનો ઇતિહાસ છે એજ પાકીસ્તાનનો ઇતિહાસ ગણાશે ફરક માત્ર આઝાદી ચળવળના અંતિમ તબક્કાથી જોવા મળે છે

*💥સીધા પગલા દિન*
☄જવાહરલાલ નહેરુ ની અધ્યક્ષતામા રચાયેલ વચગાળાની સરકારનો "મુસ્લિમ લીગ" દ્રારા વિરોધ કરવામા આવ્યો અને અલગ *મુસ્લિમ દેશ પાકીસ્તાનની અલગ રચના માટે 16 ઓગસ્ટ 1946 નો દિવસ "સીધા પગલા દિન"  (ખુલ્લો સંઘર્ષ દિવસ) તરીકે* ઉજવવામાં આયો
👉જેના કારણે ઠેર ઠેર કોમી હુલ્લડો થયા હતા

*💥હિંદુ સ્વાતંત્ર્ય ધારો*
*☄ભારતના સ્વાતંત્ર્ય માટે તે સમયના ગવર્નર જનલર લોર્ડ માઉન્ટ બેટનની યોજના  દ્વારા ઘડાયેલો ધારો*

☄હિંદ સ્વાતંત્ર્ય ધારા અનુસાર બ્રિટિશ ના તાબા હેઠળનુ ભારત  આઝાદ થયુ પરંતુ કમનસીબે અખંડ ભારત બે ભાગ મા વિભાજીત થયુ
1-ભારત
2-પુર્વ અને પશ્ચિમ પાકીસ્તાન

💥હિંદ સ્વાતંત્ર્ય ધારા અનુસાર 15 ઓગસ્ટ 1947 ના રોજ ભારત આઝાદ થયુ જેનો અમલ 14 ઓગસ્ટ 1947 ની મધ્ય રાત્રીથી ગણાયો

☄પાકીસ્તાને 14 ઓગસ્ટ ને જ પોતાનો સ્વાતંત્ર્ય દિવસ તરીકે જ  તો ભારતે 15 ઓગસ્ટ ને સ્વતંત્રતા દિવસ તરીકે સ્વીકાર્યા

નોંધ-1971ના ભારત સામેના સૈન્ય યુધ્ધ મા પાકીસ્તાનનો પરાજય થતા બે ભાગ ધરાવતા પાકિસ્તાનમાથી પશ્ચિમ પાકિસ્તાન આઝાદ થયુ અને બાંગ્લાદેશ નામે નવો દેશ બન્યો

☄પાકિસ્તાન લોકશાહી ધરાવતો દેશ છે તેમ છતાં આઝાદી મળ્યા થી અત્યાર સુધીમાં અલગ અલગ સમયે ચાર વખત સૈન્યના નેજા હેઠળ એક હથ્થુ પ્રમૃખ શાહી શાશન પણ જોવા મળ્યુ છે

☄ પાકિસ્તાને પોતાને બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર જાહેર કરેલ છે તેમ છતાં પાકિસ્તાનની વિશ્વમા એક કટ્ટર ઇસ્લામીક દેશ તરીકેની છાપ જોવા મળે છે

🇵🇰પાકિસ્તાનની મલાલા યુસુફ ઝઇ વિશ્વમા સૌથી નાની ઉંમરમાં શાંતિ માટેનો નોબલ પુરસ્કાર જીતનાર વ્યક્તિ છે
➖➖➖➖➖➖➖➖➖

*🇵🇰મુસ્લિમ લીગ🇵🇰*

☄બ્રિટીશ ભારતમા વસતા મુસ્લિમોના હિતો અને રાજનીતિક અધિકારોના રક્ષણ માટે *મુસ્લિમ લીગના ટુંકા નામે જાણીતા સંગઠન ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગની સ્થાપના* કરાઇ હતી.

☄ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગની રચનામા મુખ્ય ફાળો સુધારાવાદી નેતા અહમદ ખાનનો હતો.

☄સ્થાપના
*👉30 ડિસેમ્બર 1906*

☄સ્થાપનાનુ સ્થળ
👉અહેસાન મંઝીલ,
👉ઢાકા (બ્રિટિશ ઇન્ડિયા)
👉ઢાકા હાલ બાંગ્લાદેશમાં છે

☄વડુ મથક👉લખનઉ

☄પ્રથમ અધ્યક્ષ
👉આગા ખાન 3

*☄ન્યુ જ પેપર👉ડોન*
નોંધ-મહંમદઅલી જીન્નાહ દ્રારા શરૂ કરાયેલ ન્યુજ પેપર ડોન હાલ કાર્યરત હોય એવુ પાકીસ્તાનનુ સૌથી જુનુ અખબાર છે

☄14 ઓગષ્ટ 1947 ના પાકીસ્તાન આઝાદ બનતા વિસર્જન કરીને ઓલ પાકિસ્તાન મુસ્લિમ લીગ નામે રાજકીય પક્ષ બનાવાયો
🇵🇰🇵🇰🇵🇰🇵🇰🇵🇰🇵🇰🇵🇰🇵🇰🇵🇰
*🤵મોહમદઅલી જીન્હા*

*☄જન્મ-25 ડિસેમ્બર 1876*
👉કરાંચી-બ્રિટિશ ઇન્ડિયા

*☄નિધન-11 સપ્ટેમ્બર 1948*
👉કરાંચી, પાકિસ્તાન

*☄બિરૂદ*
👉કાયદે આઝમ
👉પાકિસ્તાનના રાષ્ટ્રપિતા

*☄વિશેષતા*
👉વકિલ
👉રાજકારણી
👉પાકિસ્તાન ના પ્રથમ ગવર્નર જનરલ
👉ગાંધીજીના સમકાલિન
👉પાકિસ્તાનને અલગ દેશ બનાવવામાં મુખ્ય ફાળો

*👇પાર્ટી મેમ્બર👇*
☄ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
👉1906 થી 1920

☄ઓલ ઇન્ડિયા મુસ્લિમ લિગ
👉1913 થી 1947(અધ્યક્ષ)

☄પાકિસ્તાન મુસ્લિમ લિગ
👉1947 થી 1948 નિધન સુધી
🇵🇰🇵🇰🇵🇰🇵🇰🇵🇰🇵🇰🇵🇰🇵🇰🇵🇰
કહેવાય છે કે પાડોશી બદલી શકાતા નથી તો જે છે એ પણ છેલ્લે પાડોશી જ છે તો આવા આપડા પાડોશી રાષ્ટ્રને 70 મા સ્વાતંત્ર્ય પર્વની ખુબ ખુબ શુભેચ્છા💐

*✍નરેશકુમાર🌹*

No comments:

Post a Comment