Thursday 24 August 2017

🔰 *āŠĩāŠ°્āŠĪāŠŪાāŠĻ āŠŠ્āŠ°āŠĩાāŠđ* 🔰

🔰 *વર્તમાન પ્રવાહ* 🔰

✍🏻 *કોટન ઉત્પાદનમાં દેશમાં      ગુજરાતનો કેટલા ટકા હિસ્સો છે ?*
👉 ૩૩%

✍🏻 *ગુજરાતની કઈ નદીના મહોત્સવની ઉજવણી કરવાનું આયોજન હાથ ધરાયું છે ?*
👉 નર્મદા

✍🏻 *વડાપ્રધાન મોદી દ્રારા ક્યાં જિલ્લામાટેની પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરાયું ?*
👉 અરવલી

✍🏻 *તાજેતરમાં કયાં મહાનુભાવની ૧૫૦ મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી ?*
👉 રાજચંદ્રજી

✍🏻 *બોપલ એસ. પી. રિંગ રોડ પર કેટલા કિમી લાંબા ફલાય ઓવર બ્રીજનું લોકાપણ કરવામાં આવ્યું ?*
👉 ૧.૪ કિ.મી.

📡 *જ્ઞાન કી દુનિયા* 📡

No comments:

Post a Comment