Thursday 24 August 2017

*📚Quiz & Debate📚*👇👇👇

*💥Breaking News💥*20-8-17

*📚Quiz & Debate📚*👇👇👇
                         *💁🏻‍♂Naresh kumar*

1☄ *"ના હિન્દુ નીકળ્યા, ના મુસલમાન નીકળ્યા, કબરો ઉઘાડી જોયુ તો ઇન્સાન નીકળ્યા"*
👆આ પંક્તિ કોની છે ?
*👉અમૃત ઘાયલ✅*

2☄ *અમૃત ઘાયલ* નુ મૂળ નામ
*👉અમૃતલાલ લાલજીભાઇ ભટ્ટ*
👉જન્મ-19 ઓગષ્ટ 1916

3☄"વિશ્વ ફોટોગ્રાફી દિવસ" ક્યારે ઉજવાય છે ?
*👉19 ઓગસ્ટ✅*

4☄સ્ટીમ એન્જીનની શોધ કરનાર વૈજ્ઞાનિક નુ નામ શુ છે ?
*👉જેમ્સ વોટ✅*
👉જન્મ-19 જાન્યુઆરી 1736
👉નિધન-19 ઓગષ્ટ 1819

5☄કેટલામાં પારસી વર્ષનો પ્રારંભ થયો ?
*👉1387✅*

6☄પારસી વર્ષનો પ્રથમ મહિનો કયો છે ?
*👉ફરવરદીન✅*

7☄પર્યુષણ ક્યા ધર્મ સાથે સંકળાયેલ પર્વ છે ?
*👉જૈન✅*

8☄આપઘાત કરવા મજબુર કરતી ગેઇમ *"બ્લુ વ્હેલ ચેલેન્જ" પર પ્રતિબંધ* મુકનાર સંભવિત પ્રથમ દેશ કયો ?
*👉ભારત✅*

9☄અલગ ગુજરાત રાજ્યની સ્થાપના પછી વિધાનસભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી ?
*👉18 ઓગસ્ટ 1960✅*
👉સ્થળ👇
👉ઓપીડી વિભાગ
👉સિવિલ હોસ્પિટલ
👉 અમદાવાદ

10☄અલગ ગુજરાતની પ્રથમ વિધાનસભામા (કેટલી બેઠક)  કેટલા ધારાસભ્ય હતા ?
*👉132✅*
👉હાલમાં 182
👉1975મા પાંચમી વિધાનસભાની ચુંટણી વખતે વિધાનસભાની બેઠકો 168થી વધારીને 182 કરાઇ હતી જે હજી સુધી એટલી જ છે

11☄કલમ 35A મા કયા રાજ્યને વિશેષ  અધિકારની જોગવાઇ છે ?
*👉જમ્મુ કશ્મીર✅*

12☄જમ્મુ કશ્મીર રાજ્યમા  કલમ 35A ક્યા વર્ષથી લાગુ કરાઇ હતી ?
*👉1954✅*

13☄રક્ષા મંત્રાલય દ્રારા કયા દેશ પાસેથી સેના માટે 6 *અપાચે હેલિકોપ્ટર* ખરીદવાની મંજુરી આપવામા આવી ?
*👉અમેરીકા✅*

14☄વિશ્વમા ઓઇલ આયાત કરનાર દેશોમા ભારતનો કયો ક્રમ છે ?
*👉ત્રીજો✅*
👉તાજેતરમા અમેરીકા પાસેથી પ્રથમવાર ભારતે ઓઇલ ખરીદ્યું

15☄તાજેતરમા સંયુક્ત રાષ્ટ્ર દ્રારા ક્યા દેશ પર આર્થિક પ્રતિબંધ મુકવામા આયા ?
*👉ઉત્તર કોરિયા✅*

16☄આઝાદી મળ્યા પછી લાલ કીલ્લા પરથી પ્રથમવાર ધ્વજ વંદન ક્યારે કરવામા આયુ હતુ. ?
*👉16 ઓગસ્ટ 1947✅*
👉આઝાદી મળ્યાના બીજા દિવસે પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂએ લાલ કીલ્લા ખાતે  ધ્વજ વંદન કર્યુ હતુ.

17☄વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ "સંકલ્પ સે સિધ્ધિ" નામનો પ્રોગ્રામ ક્યાંથી લોન્ચ કર્યો ?
*👉કોઇત્મબતૂર✅* તમિલનાડુ

18☄"દુધમાનસાગર ડેરી" ક્યાં આવેલી છે ?
*👉માનેસર, હરીયાણા✅*
👉હાલમાં વેચાણ અર્થે

19☄અમેરીકાએ ક્યા આતંકી સંગઠનને *વિદેશી આતંક સંગઠન* જાહેર કરી પ્રતિબંધ મુક્યો ?
*👉હિઝબુલ મુજાહિદ્દીન✅*
નોંધ-અમેરીકાએ થોડા સમય અગાઉ જ આ સંગઠનના વડા આતંકી સલાહુદ્દીનને વૈશ્વિક આતંકી જાહેર કર્યો હતો

20☄ *"ઇન્ટરનેટ કોર્ટ"* શરૂ કરનાર પ્રથમ દેશ કયો બન્યો ?
*👉ચીન✅*
👉ચીનના હાંગઝોઉ શહેરમા વિશ્વની પ્રથમ ઇન્ટરનેટ કોર્ટ શરૂ કરવામા આવી
👉આ કોર્ટમા કામકાજની પ્રક્રિયા  સામાન્ય અદાલતથી એકદમ જુદી અને સરળ છે
👉અહી કોઇપણ કેસ ઓનલાઈન દાખલ કરી શકાશે
👉જજ તેમનો ચુકાદો પણ ઓનલાઈન જ આપી દે છે
👉પીડિત,કેસ સંબંધિત પક્ષો, સાક્ષી, વકીલ કે અન્ય કોઇએ સુનાવણી સમયે કોર્ટ મા હાજર રહેવાની જરૂર પડતી નથી

💁🏻‍♂ગ્રૃપમા જોડાવા સંપર્ક કરો👇
*✍નરેશકુમાર-🌹*

No comments:

Post a Comment