Thursday 24 August 2017

Gk gk gk

*🎗'વિચારપ્રધાન કવિતા અેજ  દ્વિજોતમજાતિની કવિતા છે' આ સિદ્ધાંત કયા વિવેચકે આપ્યો છે?*

🎖કવિ બળવંતરાય ઠાકોર

*🎗કોયલ કુળના પક્ષી બપૈયાને સૈારાષ્ટ્રમાં કયા નામે અોળખવામાં અાવે છે?*

🎖ખરાડિયો

*🎗ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સાૈપ્રથમ કઇ ગુજરાતી ફિલ્મ બની હતી?*

🎖ધરતી નાં અમી

*🎗હિન્દી ફિલ્મ 'સરસ્વતી ચંદ્ર 'માં મુખ્ય અભિનેત્રી તરીકે કોણે કામ કર્યું છે?*

🎖નૂતન

*🎗મહિપતરામ નીલકંઠે કોનું જીવનચરિત્ર લખ્યું છે?*

🎖કરશનદાસ મૂળજી

*🎗પ્રેમાનંદે ૧૬૫ કડવાનું સૌથી મોટું આખ્યાન લખ્યું છે?*

🎖દશમસ્કંધ

*🎗પુરાણોમાં કઇ નદીને 'રુદ્રકન્યા' કહી છે?*

🎖નર્મદા

*🎗ગોધરાનુ પ્રાચીન નામ શું હતું?*

🎖ગોરુહક

*🎗ભવાઇમાં સ્ત્રીપાત્રો ભજવનાર પુરુષમંડળી કયા નામે અોળખાતી?*

🎖કાંચળીયા

*🎗ગુજરાતમાં ભવાઇ મંડળીઅો કયા નામથી અોળખાતી હતી?*

🎖પેડા

*🎗રાજ્ય ધોરીમાર્ગ ક્રમાંક-૩ પર કયું બંદર આવેલું છે?*

🎖કંડલા

        *😊 વિપુલભાઈ 😊*

No comments:

Post a Comment