Thursday 24 August 2017

Gk

*💢Copied💢*

*🎗પં.દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ કઇ છે?*

🎖૨૫-૫-૧૯૧૬

*🎗પારસીઅોનું પવિત્ર તીર્થધામ ઉદવાડા કયાં જિલ્લામાં આવેલું છે?*

🎖વલસાડ

*🎗૧ ઇંચ બરાબર કેટલા સે.મી થાય?*

🎖૨.૫૪

*🎗સોપાન કોનુ ઉપનામ છે?*

🎖મોહનલાલ મેહતા

*🎗કંડલા બંદરનું ઉપનામ શું છે?*

🎖ભરતી બંદર

*🎗લાકડા વેરવાની સાૈથી વધારે મિલો કયા જિલ્લામાં આવેલી છે?*

🎖ખેડા

*🎗ગાંધીનગરમાં આવેલું સચિવાલય ક્યારથી કાર્યરત થયું?*

🎖૧૯૮૫

*🎗સાૈરાષ્ટ્રના રજવાડામાં સાૈથી પહેલા યુરોપથી વિમાન ખરીદી લાવનાર કોણ?*

🎖વાઘજી ઠાકોર(મોરબીના રાજવી)

*🎗સયાજીરાવ ગાયકવાડનું મૂળ નામ શું હતું?*

🎖ગોપાલરાવ

*🎗'માયા' નામની નવલકથાના લેખક?*

🎖ઇન્દુલાલ યા‌જ્ઞિક

*🎗ગુજરાતનાં મુખ્યમંત્રી રહી ચુકેલા નરેન્દ્રમોદી કયા વિષયમાં અનુસ્નાતકની પદવી ધરાવે છે?*

🎖રાજ્યશાસ્ત્ર

No comments:

Post a Comment