*🎖સાહિત્ય રત્ન પુરસ્કાર🎖*
*💥વર્ષ ૨૦૧૬ થી આરંભ💥*
👉🏼 ગુજરાતી ભાષા સાહિત્ય ક્ષેત્રે *મૂલ્યવાન પ્રદાન કરનાર વરિષ્ટ સાહિત્યકારને* આ પુરસ્કાર એનાયત કરવમાં આવશે.
👉🏼 *વર્ષ ૨૦૧૬ થી* આરંભ થનાર આ ગુજરાતી ભાષાનો સૌથી મોટો પુરસ્કાર દર વર્ષે એક સર્જકને અપાશે.
👉🏼 જેમાં *૧.૫૧ લાખની ધનરાશિ, સરસ્વતી પ્રતિમા, સન્માનપત્ર અને શાલ* ઓઢાડીની સન્માન કરાય છે.
*💥પ્રથમ💥*
💁🏻♂ શ્રી ગુણવંત શાહ
👉🏼 *૨૦૧૬*
▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫
*📚 જ્ઞાન કી દુનિયા 📚*
▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫
હાલ માં 2017 માં કોને આપવામાં આવ્યો
ReplyDelete