Thursday 24 August 2017

*🎖‘āŠĩāŠēી’ āŠ—ુāŠœāŠ°ાāŠĪી āŠ—āŠāŠē āŠāŠĩોāŠ°્āŠĄðŸŽ–*

*🎖‘વલી’ ગુજરાતી ગઝલ એવોર્ડ🎖*

*💥શરૂઆત 2005💥*

👉🏼 *ગુજરાતના અને ઉર્દૂ ભાષાના પ્રથમ સૂફી શાયર ‘વલી”* ગુજરાતીની સ્‍મૃતિમાં રાજ્‍ય સરકાર દ્વારા વલી ગુજરાતી ગઝલ કેન્‍દ્રની સ્‍થાપના કરવામાં આવેલ છે.

👉🏼 *વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર* ના ઉપક્રમે પ્રતિ વર્ષ *એક મૂર્ધન્ય ગઝ્લકારને ‘વલી’ ગુજરાતી ગઝલ એવોર્ડ* અર્પણ કરવામાં આવે છે.

👉🏼 જેમાં *૧ લાખની ધનરાશિ, શાલ તથા સ્મૃતિચિહ્ન* આપી જાહેર કાર્યક્રમ યોજી સન્માન કરવામાં આવે છે.

*💥પ્રથમ💥*

💁🏻‍♂ શ્રી રતિલાલ ‘અનિલ’
👉🏼 *૨૦૦૫*

▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫

            *📚 જ્ઞાન કી દુનિયા 📚*

▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫

No comments:

Post a Comment