Thursday 24 August 2017

યુવરાજ સિંહ

📡 *લેખક વિશે* 📡

◾ *લેખક વિશે*

➖ *નામ* યુવરાજ સિંહ

➖ *જન્મ 19 ડિસેમ્બર, 1981 ના રોજ પંજાબમાં જન્મેલા યુવરાજ સિંહ એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે.*

◾ તેમણે કેન્યા વિરુદ્ધ પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો અને 2011 માં આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં *મેન ઓફ ધ ટુર્નામેન્ટ મેળવ્યો.*

◾ તેને 2011 માં કેન્સર હોવાનું નિદાન થયું અને સફળ સારવાર બાદ તે 2012 ના સપ્ટેમ્બરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછો ફર્યો. તેમને *અર્જુન એવોર્ડ* અને *પદ્મશ્રીથી*સન્માનિત કરવામાં આવ્યા છે.

◾ ટેસ્ટ ઓફ માય લાઇફ: ફ્રોમ ક્રિકેટ ટુ કેન્સર એન્ડ બેક, તેમની પ્રથમ પુસ્તક છે.

◾યુવરાજ સિંહ સાથે, શારદા ઉગરા અને નિશાન જીતે અરોરાએ આ પુસ્તકમાં સહલેખન કર્યું છે.

➖◾➖◾➖◾➖◾➖◾➖

📡◾ *જ્ઞાન કી દુનિયા* ◾📡

◾➖◾➖◾➖◾➖◾➖◾

No comments:

Post a Comment