Monday 18 September 2017

*🤹🏻‍♂ Today 🅱🅱 News 🤹🏻‍♂*

*🤹🏻‍♂ Today 🅱🅱 News 🤹🏻‍♂*

*💥ભારતીય ભૂસ્તરશાસ્ત્ર પિતામહ કોણ?*

👉🏿 હેનરી વોયસી

*💥 ભારતના પ્રાગ ઐતિહાસિક કાળના પિતામહ?*
👉🏿 રોબોર્ટ બ્રુસ ફૂટ

*💥 જિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના?*

👉🏿 1851

*💥 ઉંદરોને નાથવા કયા દેશે બિલાડી -સાપના માંસ પર પ્રતિબંધ મૂક્યો?*

👉🏿 વિયેતનામ

*💥 વર્લ્ડ નેશન ડ્રેગન બોટ રેસિંગ ચેમ્પિયનશિપ ક્યાં રમાય છે?*

👉🏿 ચીન

*💥ભારતના કુલ ક્ષેત્રફલમાંથી કેટલા ટકા ક્ષેત્રફલ ઉપર ખેતી થાય છે?*

👉🏿 47%

*💥 બુલેટ ટ્રેન માટે હાઈસ્પીડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં વિકસાવવામાં આવશે?*

👉🏿 વડોદરા

*💥 ઓલ ઇન્ડિયા દ્રાવિડ મુનેતર કઝગમના સ્થાપક*

👉🏿 રાજકીય ગુરૂ એમ. જી. રામચંદ્ર

*💥 ભારતમાં કયા વર્ષમાં CIT(કેશ ઇન ટ્રાનઝીટ) કંપનીઓ અસ્તિત્વમાં આવી હતી?*

👉🏿 1993

*💥 ભારતમાં મહાત્મા ગાંધીજી ના ફોટાવાળી નોટ કઈ સાલમાં પ્રથમ વાર રજૂ થઈ?*

👉🏿 1996

*💥 RBI ની મોનેટરી પોલિસી કમિટી માં કેટલા સભ્યો હોય છે?*

👉🏿 6

*🏝💥જ્ઞાન કી દુનિયા💥🏝*

No comments:

Post a Comment