Monday 18 September 2017

*ðŸ•đāŠšાāŠēો āŠļાāŠđિāŠĪ્āŠŊ āŠĻું āŠ•āŠĻ્āŠŦāŠŊુāŠœāŠĻ āŠĶૂāŠ° āŠ•āŠ°ીāŠŊે*

*🕹ચાલો સાહિત્ય નું કન્ફયુજન દૂર કરીયે*

★નરસિંહ મહેતા ની કર્મ ભૂમિ 👉🏿 જૂનાગઢ
★નરસિંહ મહેતા ની જન્મ ભૂમિ 👉🏿તળાજા
★નળાખ્યાન ના રચિયતા કોણ છે
ભાલણ,નાકર,પ્રેમાનંદ
★નળાખ્યાન ના પિતા 👉🏿 ભાલણ
★નળાખ્યાન ના શિરોમણી  👉🏿પ્રેમાનંદ
★કાદમ્બરી ના રચિયતા👉🏿બાણભટ્ટ અને ગુજરાતી માં અનુવાદ ભાલણ
★અખા ને હસતો ફિલસુફ ઉમાશંકર જોશી એ કહે લો
★અક્ષય દાસ સોની ની હિન્દી ભાષા ની અંદર બે કૃતિ ઓ રચેલી છે *સંતપ્રિયા,બ્રહ્મલીલા*

*Most use full  fact*

*નરસિંહ મહેતા & પ્રેમાનંદ*

*સુદામાચરિત્ર* જો ઓપ્શન માં નરસિંહ મહેતા ન હોય તો પ્રેમાનંદ લખવું

*🍁પંચ આખ્યાન🍁* જે પ્રેમાનંદે નરસિંહ મહેતા ઉપર લખેલા છે

હાર,હૂંડી,કુંવરબાઈ નું મામેરું, શામળ શાહ ના વિવાહ,શ્રાદ્ધ

*👉🏿નોંધ* ઉપર ની બધી રચના ઓ  નરસિંહ મહેતા & પ્રેમાનંદ ધ્વરા લખાયેલી છે
Different એટલો કે જો કૃતિ ના પાછળ આખ્યાન આવે તો જવાબ પ્રેમાનંદ લખવો

*💁🏻‍♂અલ્પેશરાવળ*

કોઈ ભૂલ હોય તો ધ્યાન દોરવા વિનંતિ
🌕🌏🌕🌏🌕🌏

*જ્ઞાન કી દુનિયા*

🌏🌕🌏🌕🌏🌕

No comments:

Post a Comment