💫 *Mission tet 1* 💫
💥 *મૂલ્યાંકનના પ્રકારો*
➖➖➖➖➖➖➖➖➖➖➖
❇ *સ્વરૂપની દૃષ્ટિએ મૂલ્યાંકન ના 2 પ્રકાર પડે છ*ે
👉ઔપચારિક
👉અનૌપચારિક
❇ *પ્રક્રિયાની દ્રષ્ટિએ મૂલ્યાંકન ના 3 પ્રકાર પડે છ*ે
👉લેખિત મૂલ્યાંકન
👉મૌખિક મૂલ્યાંકન
👉ક્રિયાત્મક મૂલ્યાંકન
❇ *સમયની દૃષ્ટિએ મૂલ્યાંકન ના 3 પ્રકાર પડે છ*ે
👉સતત મૂલ્યાંકન
👉સર્વાધિક મૂલ્યાંકન
❇ *વ્યવસ્થાની દ્રષ્ટિએ મૂલ્યાંકન ના 2 પ્રકાર પડે છ*ે
👉આંતરીક મૂલ્યાંકન
👉બાહ્ય મૂલ્યાંકન
〰〰〰〰〰〰〰〰〰〰〰
✍ લલિત પ્રજાપતિ
✈ *જ્ઞાન કી દુનિયા* ✈
No comments:
Post a Comment