Monday 18 September 2017

💐💐 Quiz 💐💐

*૧. ગુજરાત સરકારે કયાં વષૅને ગુજરાતની સ્થાપનાના સુવણૅ જયંતિ વષૅ તરીકે ઉજવ્યુ છે ?*

  A ૨૦૦૯-૧૦ ✔
  B ૨૦૧૦-૧૧
  C ૨૦૧૧-૧૨
  D  ૨૦૦૮-૦૯

*૨. કયાં ભૂગોળવેતાએ મહી નદી માટે " મોફીસ " શબ્દનો પ્રયોગ કયૉ ?*
A ટોલેમી✔
B પેરિપ્લસ
C સ્ટ્રોબા
D એક પણ નહ

💁🏻 *૩. વિશ્વનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન કયાં આવેલું છે ?*
A હજીરા
B દહેજ
C લખપત✔
D રાજકોટ

💁🏻 *૪. માકૉપોલોએ ગુજરાતના કયાં બંદરની મુલાકાત લીધી હતી ?*
A ભરૂચ
B ખંભાત✔
C સુરત
D ઘોઘા

💁🏻 *૫. ગુજરાતનો કેટલો જમીન ભાગ ' પ્રિકેમ્બ્રિયન યુગ ' ના ખડકોનો બનેલો છે ?*
A 90%
B 10%✔
C 70%
D 50%
💁🏻 *૬. ગુજરાતમાં કયાં સમયના ખડકો જોવા મળતા નથી ?*

A મેસોઝોઇક યુગ✔
B આકિૅયન યુગ
C ટશિૅઅરી યુગ
D કવાટૅનરી યુગ
💁🏻 *૭. વિશ્વમાં કુલ કેટલા ભૂસ્તર વિભાગો આવેલા છે ?*

A 10
B 14
C 8
D 17✔

💁🏻 *૮. ગુજરાતમાં કુલ કેટલા ભૂસ્તર વિભાગો જોવા મળે છે?*

A 5
B 6
C 8✔
D 11

💁🏻 *" ૯. ડેક્કન ટ્રેપ " ના ખડકો કયાં પ્રકારના ખડકો છે ?*
A અગ્નિકૃત✔
B જળ કૃત
C વિકૃત
D પ્રસ્તર
💁🏻 *૧૦. આકિૅયન યુગના અંતભાગ અેવા " ધારવાડ યુગ " ના ખડકો કયાં નામે ઓળખાય છે?*

A અરવલ્રી સ્તર✔
B વિંધ્ય સ્તર
C દિલ્લી સ્તર
D ધાર સ્તર

💁🏻 *૧૧. " બાઘ " અને " લામેટા " સ્તરના ખડકો કયાં યુગના અવશેષો છે ?*
A ક્રિટેશીયસ✔
B પ્લાયોસીન
C મયોસીન
D ઈઓસીન

💁🏻 *૧૨. નરી અને ગાજ સ્તરમાં કયા ખડકોનું પ્રમાણ વધુ હોય છે ?*
A ગ્રેનાઇટ
B ચૂનાના પથ્થર ✔
C બેલાસ્ટ
D એક પણ નહિ

💁🏻 *૧૩. સૌરાષ્ટ્રના માયોસીન સ્તરો પર ચિરોડી યુક્ત માટી તથા રેતાળ ચૂનાના ખડકોના સ્તરની રચના થયેલી છે તે કયા નામે ઓળખાય છે ?*

A દિલ્લી સ્તર
B પોરબંદર સ્તર
C દ્રારકા સ્તર✔
D જૂનાગઢ સ્તર

💁🏻 *૧૪. 2001 માં ગુજરાતમાં આવેલ ભૂકંપની તીવ્રતા કેટલી હતી ?*

A 7,0
B 8,9
C 6,9✔
D 7,9

💁🏻 *૧૫. 2001ના ભૂકંપનું ઉદ્ગમ કેન્દ્ર કયું હતું*?

A લખપત
B ધ્રાંગ ગામ✔
C ગાંધી ધામ
D કંડલા

😎 MADE By Warish 😎
📌 Edited By Aj 📌

No comments:

Post a Comment