Monday 18 September 2017

PAYMENT APP 'તેજ'📱

*🔶🔷📱નાણાંમંત્રી અરૂણ જેટલી લોન્ચ કરશે PAYMENT APP 'તેજ'📱🔷🔶*

🔺બે ભિન્ન બેન્કોના ખાતા વચ્ચે તાત્કાલિક ફંડ ટ્રાન્સફર કરવું થશે સરળ

🔻ડિઝીટલ ઈન્ડિયા અંતગર્ત આપણી કેન્દ્ર સરકાર અવનવી સુવિધા આપતી હોય છે.

🔺 ડિમોનિટાઈઝેશન બાદ આપણા વડાપ્રધાનના કેસલેસનાં મંત્રને સાકાર કરવા વધુ એક સુવિધા આવી રહી છે.

🔻કેન્દ્રીય નાણાં મંત્રી અરુણ જેટલી સોમવારે ગુગલની ઓનલાઈન પેમેન્ટ આધારિત સેવા એપ 'તેજ'ને લોન્ચ કરનાર છે.

🔺જે બાદ ડિઝીટલ ઓનલાઈન પેમેન્ટની સ્પર્ધા વધારે ઝડપી બની જશે.

🔻NPCI તરફથી લોન્ચ થનાર તેજ પેમેન્ટ એપ એન્ડ્રોઈડ પે ની જેમ જ કાર્યરત છે.

🔺આ એપ RBIના નિયંત્રણ હેઠળ છે તેમજ આના ઉપયોગથી મોબાઈલના દ્વારા બે બેન્કોના ખાતાની વચ્ચે તાત્કાલિક ફંડ ટ્રાન્સફર કરી શકાશે.

🔻ઈલેકટ્રોનિક અને માહિતી ઔદ્યોગિક મંત્રાલય અનુસાર ભારતમાં ડિઝીટલ પેમેન્ટની આધારભૂત સંરચનામાં 2017ના અંત સુધી લગભગ 50 લાખ ઈલેકટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ (POS)ની સાથે ત્રણ સ્તરોમાં વધારો થવાની સંભાવના છે.

🔺મંત્રાલયના સચિવ અરુણ સુંદરરાજને કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે ડિસેમ્બર સુધી POSની સંખ્યા 50 લાખ થઈ જશે.

🔻આનો અર્થ એમ કે એક વર્ષ કરતા પણ ઓછા સમયમાં ડિઝીટલ પેમેન્ટની સંખ્યામાં ત્રણ ઘણો વધારો થશે.

*🔖Mer ghanashyam*

*📚જ્ઞાન કી દુનિયા📚*

No comments:

Post a Comment