Monday 18 September 2017

*🎂Happy Birthday PM🎂*

*💥Breaking News💥*17-9-17

*👇આજે ખાસ👇*17-9-17

*🎂Happy Birthday PM🎂*
*☄પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 68મો જન્મ દિવસ*

☄પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસને *ભાજપ "સેવા દિવસ" તરીકે ઉજવશે*

💥પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ મુખ્ય અંશો👇

☄ગુજરાતની જીવાદોરી સમાન *સરદાર સરોવર ડેમનુ નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ* કરી દેશને સમર્પિત કરાશે

💥ડભોઇ, વડોદરા ખાતે જાહેર સભાને સંબોધન કરશે
☄નર્મદા યાત્રાનું સમાપન કરાવી નેશનલ ટ્રાઇબલ ફ્રિડમ ફાઇટર્સ મ્યુઝીયમનુ ખાતમૂહુર્ત

*💥અમરેલી💥*
☄125 કરોડના ખર્ચે તૈયાર થયેલ સૌરાષ્ટ્રના સૌથી મોટા માર્કેટ યાર્ડનુ ઉદ્ઘાટન
☄અમર ડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાશે
☄"અમર હની" મધ ઉત્પાદન પ્રોજેક્ટનું ખાતમૂહુર્ત કરાશે
☄લાઠી ગામમાં 15 કરોડના ખર્ચે તૈયાર થયેલ તળાવનુ લોકાર્પણ
〰〰〰〰〰〰〰〰〰
*👇નર્મદા યોજના👇*
1961-ખાત મુહૂર્ત
1987-બંધનુ બાંધકામ શરૂ કરાયુ
2002-સૌરાષ્ટ્ર સુધી પાણી પહોંચ્યું
2014-138.68 મીટર ઉંચાઇ મંજુર
2017-મા 16 જુનના રોજ નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ નર્મદા ના દરવાજા બંધ કરવાની મંજુરી આપતા વિજય રૂપાણી ના હસ્તે ગેટ બંધ કરાયા
💥નર્મદા ડેમનું *કામ પુર્ણ થતા 56 વર્ષ* થયા
💥સરદાર સરોવર ડેમ *વિશ્વનો બીજા નંબરનો મોટો ડેમ* છે

👇આંકડાકીય માહિતી👇
☄8250 ગામ તથા 135 શહેરોને પીવાનું પાણી મળશે.
☄47000 કરોડ રૂપિયા નર્મદા યોજના પાછળ અત્યારસુધીમાં ખર્ચાયા છે
☄1 લાખ ક્યુસેક પાણી એક ગેટ ખોલવામાં આવતા ડિસ્ચાર્જ થશે આવા 30 ગેટ છે
☄7.70 મિલિયન એકર ફુટ પાણીનો સંગ્રહ થશે.
☄ઉત્પન્ન થતી વીજળી ચાર રાજ્યોમાં વહેંચાશે
☄નર્મદા યોજનાના મુખ્ય ચાર સહયોગી રાજ્યો
1-ગુજરાત
2-મહારાષ્ટ્ર
3-મધ્ય પ્રદેશ
4-રાજસ્થાન
〰〰〰〰〰〰〰〰〰
〰〰〰〰〰〰〰〰〰

No comments:

Post a Comment