Monday 18 September 2017

*Topic: ગુજરાત અને ભારતનો ઇતિહાસ

*💥Quiz and Debate💥*13-9-17

*Topic: ગુજરાત અને ભારતનો ઇતિહાસ( માત્ર દિલ્હી સલ્તનતકાળ)*

*💁🏼1. ઇ.સ 1000 થી 1026 સુધી દરમિયાન ભારત પર કોને આક્રમણ કર્યા હતા?*

A.)મોહમ્મદ બિન કાસીમ
B.)હઝાઝ
C.)મોહમદ ગઝનવી✔
D.)શાહબુદ્દીન મોહમ્મદ ઘોરી

*💁🏼2.તરંગી યોજનાઓ માટે કયો સુલતાન પ્રખ્યાત છે?*

A)અલ્લાઉદ્દીન ખીલજી
B) મોહમ્મદ બિન તુઘલક✔
C)ફિરોઝ તુઘલક
D)સિકંદર લોદી

*💁🏼3.સૈયદ વંશની સ્થાપના કોણે કરી?*

A)ખિજારખાન ✔
B) અલ્લાઉદીન આલમશાહ
C)મુબારક શાહ
D) એક પણ નહીં

*💁🏼4. કોણે વહીવટ માં 'નાયબ સુલતાન 'નામના પદની શરૂઆત કરી?*

A)રઝિયા સુલતાન
B) બહેરામ શાહ ✔
C)નાસરુદ્દીન મોહહમદ
D) એક પણ નહીં

*💁🏼5. તરાઈનું ત્રીજું યુધ્ધ કોના સમયમાં થયું?*

A) શાહબુદ્દીન ઘોરી
B) કુતુબુદ્દીન ઐબક
C)ઈલતુમિશ ✔
D) રઝિયા સુલતાન

*💁🏼6. ઐબક નો અર્થ શો થાય?*

A) ક્રૂર
B) નિર્દોષ
C) ચંદ્ર જેવા મુખવાળો✔
D ) કદરૂપો

*💁🏼7. ગુજરાતમાં ઢોર દીઠ ઉઘરાતો કર સલતનત કાળમાં ક્યા નામે ઓળખાય છે?*

1. પુંછી✔
2. દાણ
3. ઘોટક
4. અલહણ

*💁🏼8. સલ્તનત કાળ માં ગુજરાતમાં કઇ પદ્ધતિ દ્વારા જમીનની વહેંચણી કરવામાં આવી હતી?*

1. સાટા પધ્ધતિ
2. વાંટા પદ્ધતિ✔
3. ભગિયા પદ્ધતિ
4. સૂંઢલ પદ્ધતિ

*💥💥વાંટા પદ્ધતિ માં જમીનના ત્રણ ભાગ સુલતાનના અને એક ભાગ જમીનદાર નો રહેતો.*

*💥💥જમીનદાર એ મેળવેલ ભાગ વાંટા તરીખે ઓળખાતો.*

*💥💥સુલતાને મેળવેલ ભાગ તળપદ તરીકે ઓળખાતો*

*💁🏼9. સલ્તનત યુગનો અકબર કોને ગણવામાં આવે છે?*

1. અલ્લાઉદ્દીન ખીલજી
2. મોહમ્મદ બિન તુઘલકહ
3. ફિરોઝશાહ તુઘલક✔
4. કુતુબુદ્દીન ઐબક

*💁🏼10)સરહદનું રક્ષણ, કાયદાનો અમલ,લશ્કરની જાળવણી તેમજ મહેસુલ ઉઘરાવવા જેવા કાર્ય કરનાર અધિકારી કે જે સલ્તનત કાળમાં નાઝીમ તરીકે ઓળખાતા તેમને વેતન પેટે જાગીર આપવાને બદલે રોકડ આપવાની શરૂઆત કોના સમયમાં થઈ?*    

અ)   અલાઉદ્દીન ખીલજી  ✔    
બ)   મુઘલ કાળ
ક)    ફિરોઝશાહ તુઘલક     
ડ)    ફહર્તુલ મુલ્ક

*💁🏼 11) સલ્તનતકાળમાં ગુજરાતના જુદા–જુદા અધિકારી અને તેના અંતર્ગત થતા કાર્યોના જોડકામાંથી ખોટું જોડકું ઓળખી બતાવો*

અ)  કાનુનગો  –  ખેતી વિષયક બાબતો સાથે સંકળાયેલ

બ)   આમીલ  – વહીવટી બાબતો સાથે સંકળાયેલ

ક)   શિકદાર   – ન્યાયની  બાબતો સાથે સંકળાયેલ ✔

ડ)   મુશરિફ   – કર ઉઘરાવવાની બાબતો સાથે સંકળાયેલ

*💁🏼12) ગુજરાતમાં અલ્લાઉદ્દીન ખીલજી ના કયા સૂબાઓએ શાસન કર્યું હતું?*

1. આલપખાન
2. ઝફરખાન
3. ખુસરાખાન
4. આપેલ તમામ✔

*💁🏼13.મોહંમદ બિન તુઘલક નું મૂળ નામ શું હતું?*

1. ફતેહખાન( મહમદ બેગડાનું)
2. જોનાખાન ✔
3. જલાલખાન(કુતુબુદ્દીન અહમદશાહ નું)
4. તાતાર ખાન

*💁🏼14. પોર્ટુગીઝો એ દમણ કોના સમયમાં કબ્જે કર્યું?*
 

1. બહાદુરશાહ
2. અહમદશાહ ત્રીજો✔
3. મુઝઝફર શાહ  ત્રીજો
4. મહેમુદ ત્રીજો

*બહાદુરશાહ ના સમયમાં દીવ કબ્જે કર્યું*.

*💁🏼15. ગુલામવંશ ને બીજા કાયા નામથી ઓળખવામાં આવે છે?*

1. ચંદેલ વંશ
2. કબ્જે વંશ
3. 1 અને 2 બંને
4. મામલુક વંશ ✔

*ઇલબારી વંશ પણ કહેવાય છે*

*💁🏼16. લાહોર માં ક્યા રાજાનું મૃત્યુ ચોગાન(પોલો) રમતાં ઘોડા પરથી પડી જવાથી થયું હતું?*

1. મોહમ્મદ ઘોરી
2. અહમદશાહ
3. કુતુબુદ્દીન ઐબક ✔
4. ઇલતુમિશ

*💁🏼17.ગુજરાતમા સ્વતંત્ર સલતનત નો પાયો કોને નાંખ્યો?*
1. કુતુબશાહ
2. અહમદશાહ ✔
3. મોહમ્મદ બેગડો
4. બહાદુરશાહ

*💁🏼18.દાગ અને હુલિયા વ્યવસ્થાના સ્થાપક કોણ હતા?*

1.  અલ્લાઉદીન ખીલજી✔
2. મુહમ્મદ તુઘલક
3. ફિરોઝ તુઘલક
4. સિકંદર લોદી

*💁🏼19. હરિહર અને બુકકરાયે વિજયનગર ની સ્થાપના કરી તે કયા વિદ્વાન સન્યાસીનાં શિષ્ય હતા?*

1. નરસિંહ સાલું
2. માધવ વિદ્યારણ્ય✔
3. વીર નરસિંહ
4. કૃષ્ણ દેવરાય

*💁🏼20. શિકદાર, તહેસીલદાર,આમિલ મુશરીફ , ગુમસ્તા વગેરે સલ્તનતકાલીન પદો કઈ બાબત સાથે મુખ્યરૂપે સંકળાયેલા છે?*

1.  લશ્કરી
2. વિદેશી
3. મહેસુલ✔
4. મનોરંજન

*💁🏼21 ગુજરાત સલ્તનતના કયા બાદશાહ ને 'મુસલમાનોના સિદ્ધરાજ' જેવો ગણવામાં આવે છે?*

1. અહમદશાહ
2.  મોહંમદ બેગડો✔
3. કુતુબશાહ
4. બહાદુરશાહ

*💁🏼22.  અલ્લાઉદ્દીન ખીલજી એ ગુજરાતમાં પ્રથમ સૂબેદાર તરીકે આલપખાન ની નિમણુંક કરી .. તે આલપખાન,  અલ્લાઉદ્દીન ખીલજી નો  શુ થાય?*

1. જમાઈ
2. બનેવી✔
3. પિતા
4. પુત્ર

*💁🏼23. સલ્તનત યુગના ગુજરાત માટેનો આધારભૂત ગ્રંથ કયો છે?*

1. પ્રબંધ ચિંતામણી
2. તારીખ એ અહમદી
3. મીરઆતે અહમદી✔
4. મેરુ તુંગ રચિત

*💁🏼24 ગુજરાતનો કયો સુલતાન મુઘલ બાદશાહ હુમાયુ નો મુખ્ય હરીફ હતો?*

1. અહમદશાહ પહેલો
2. અહમદશાહ બીજો
3. આલપખાન
4. બહાદુરશાહ✔
〰〰〰〰〰〰〰〰〰〰
*✍ક્વિઝ માસ્ટર-જે.જે.પટેલ*
👇વધુ માહિતી માટે સંપર્ક👇
*💁🏻‍♂નરેશકુમાર-🌹*

No comments:

Post a Comment