Monday 11 September 2017

📝જાણવા જેવું📝

*📝જાણવા જેવું📝*

*📖"સામાન્ય જ્ઞાન માટે કેટલાક જરૂરી સવાલો ના જવાબ"📖*

1. *આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?*

👉 ૧૫ ઓક્ટોબરે સંપૂર્ણ વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

2. *હાલમાં ૫૧ માં જ્ઞાનપીઠ પુરસ્કાર થી કોને સમ્માનિત કરવામાં આવ્યા?*

👉 ડોક્ટર રઘુવીર ચૌધરી

3. *ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સૌપ્રથમ ક્યા દેશ વિરુદ્ધ T20 સીરીઝ જીતીને ઈતિહાસ રચ્યો?*

👉 ઓસ્ટ્રેલિયા

4. *આમીર ખાન કેટલા વર્ષો સુધી ‘અતુલ્ય ભારત’ ના બ્રાંડ એમ્બેસેડર રહ્યા?*

👉 ૧૦ વર્ષ

5. *પોતાને બીજો સિકંદર માનનાર વ્યક્તિ?*

👉 અલાઉદ્દીન ખીજ્લી

6. *દુનિયાનું સૌથી શક્તિશાળી પદ કોને માનવામાં આવે છે?*

👉અમેરિકા ના રાષ્ટ્રપતિ ને.

7. *પદ્મશ્રી નું સમ્માન મેળવનાર પહેલી મહિલા અભિનેત્રી કોણ હતી?*

👉 નરગીસ દત્ત

8. *જાન્યુઆરી ૨૦૧૬ માં ઉત્તર કોરિયા એ કયા બોમ્બ નું પરીક્ષણ કર્યું હતું?*

👉 હાઈડ્રોજન બોમ

9. *હિમાચલ પર્વતનું સૌથી ઊંચું શિખર ક્યાં છે?*

👉 નેપાળ માં

10. *સુચના રાજપથ કોને કહેવાય?*

👉ઈંટરનેટ ને

11. *વિન્ડોઝ ME માં ME થી શું બને છે?*

👉 મિલેનિયમ

12. *SAIL નું પૂરું નામ?*

👉સ્ટીલ ઓથોરીટી ઓફ ઇન્ડિયા લી.

13. *ભારતમાં સૌથી ઉંચો T.V નો ટાવર ક્યા છે?*

👉 રામેશ્વરમ (તમિલનાડુ) માં.
📚📚📚📚📚📚📚📚📚📚📚

*🎓શૈલેષ ચૌધરી*

No comments:

Post a Comment