Monday 11 September 2017

🌻ક્વિઝ માસ્ટર :- વારીશભાઈ 📕

📗આજની ક્વિઝ તા- ૩-૯/૨૦૧૭📗
🌻ક્વિઝ માસ્ટર :- વારીશભાઈ 📕

👩🏻‍🏫  *હાસ્ય વાયુ તરીકે ક્યો વાયુ જાણીતો છે ?*

A.   ઓક્સિજન

B.   નાઈટ્રોજન

C.   હાઈડ્રોજન

D.   નાઈટ્રેટ ઓક્સાઈડ✅

👩🏻‍🏫 *વનસ્પતિનુ પ્રજનન અંગ ક્યું છે ?*

A.   પર્ણ

B.   પુષ્પ✅

C.   મૂળ

D.   પુષ્પદંડ

👩🏻‍🏫 *લાલ રંગનો તારો ક્યા નામે ઓળખાય છે ?*

A.   ધૂમકેતુ

B.   પારિજાત✅

C.   વ્યાઘ

D.   ધ્રુવ

👩🏻‍🏫 *કાચા ફળોને પકવવા માટે શાનો ઉપયોગ થાય છે ?*

A.   ઈથિલિન✅

B.   સલ્ફ્યુરિક એસિડ

C.   હાઈડ્રોક્લોરિક એસિડ

D.   એસિટો ફિનોન

👩🏻‍🏫 *સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ કેવું મળે છે ?*

A.   આભાસી✅

B.   ચત્તું અને આભાસી

C.   વાસ્તવિક

D.   વાસ્તવિક અને ચત્તું

👩🏻‍🏫 *ખોરાકને રાંધવાથી ક્યા તત્ત્વનો મહદંશે નાશ થાય છે ?*

A.   પ્રોટીન

B.   ચરબી

C.   વિટામિન✅

D.   ખનીજ ક્ષારો

👩🏻‍🏫 *કાર્યનો એકમ ક્યો છે ?*

A.   વોલ્ટ

B.   જૂલ✅

C.   મોલ

D.   બાર

👩🏻‍🏫 *ફાધર ઓફ ઝૂલોજી ( પ્રાણી શાસ્ત્ર ) નાં જનક કોણ છે ?*

A.   ઓટોહોન

B.   હાનેમાન

C.   લેવોઝિયર

D.   એરિસ્ટોટલ✅

👩🏻‍🏫 *રાજસ્થાનના પોખરણમાં અણુવિસ્ફોટ કરનાર મુખ્ય વૈજ્ઞાનિક કોણ હતા ?*

A.   ડૉ. હરગોવિંદ ખુરાના

B.   રાજા રામન્ના ✅

C.   ઓટોહાન

D.   અર્નેસ્ટ રૂધરફોર્ડ

👩🏻‍🏫 *ક્યા વાઈરસથી હડકવાનો રોગ થાય છે ?*

A.   ઈ-કોલાઈ

B.   રેબિસ✅

C.   સાલ્મોનેલા ટાયફી

D.   હિપેટાઈસ

👩🏻‍🏫 *વીજળીના ગોળામાં કઈ ધાતુનો તાર વપરાય છે ?*

A.   જસત

B.   તાંબુ

C.   ટંગસ્ટન✅

D.   એલ્યુમિનિયમ

👩🏻‍🏫 *પેનિસિલિન' નામની એન્ટિબાયોટિક દવા શામાંથી બનાવવમાં આવે છે ?*

A.   મોલ્ડ

B.   યીસ્ટ

C.   ફૂગ ✅

D.   બેક્ટેરિયા

👩🏻‍🏫 *ત્રિગુણી રસી ક્યાં રોગ સામે રક્ષણ આપે છે ?*

A.   ટિટેનસ

B.   ઊંટાટિયું

C.   ડિપ્થેરિયા

D.   આ ત્રણેય✅

👩🏻‍🏫 *TMV નું પૂરું નામ જણાવો .*

A.   ટોબેકો મોઝેઈક વાઈરસ ✅

B.   ટ્યૂબા મોઝેઈલ વાયરલ

C.   ટોબેકો મોજીલા વાઈરસ

D.   ટ્યૂમ્કા મોઝેઈકા વાઈરસ

👩🏻‍🏫 *ગ્લુકોમાના રોગ શરીરનો ક્યો ભાગ ( અંગ ) પ્રભાવિત થાય છે ?*

A.   સાંધા

B.   આંખ ✅

C.   યકૃત

D.   બરડો

👩🏻‍🏫 *સીંધુ સંસ્કૃતિ ધરાવતાં ગામોના લોકો નીચે પૈકી કઇ ધાતુના ઉપયોગથી અજાણ હતા?*

A.   તાંબું

B.   કાંસું

C.   સોનું

D.   લોખંડ✅

👩🏻‍🏫 *હડપ્પા અને મોહે - જો-દડોની સંસ્કૃતિ ધરાવતાં નગરોનાં ખોદકામોમાંથી ક્યાં પ્રાણીનું શિલ્પ વધુ પ્રમાણમાં મળી આવે છે?*

A.   ગેંડો

B.   એકશૂંગ પશુ ✅

C.   વૄશભ

D.   વાંદરા

👩🏻‍🏫 *સંસદ ની પ્રથમ બેઠક મા 'સારી જહા સે અચ્છા' કોને ગાયુ ?*

A.   સરોજીની નાયડુ✅

B.   લતા મંગેશકર

C.   વિજયાલક્ષ્મી પંડિત

D.   શુચિતા ક્રુપ્લાની

👩🏻‍🏫 *ભગવાન બુધ્ધે સર્વપ્રથમ સારનાથ માં પાંચ બ્રાહ્મણોને ઉપદેશ આપ્યો હતો.આ સ્થળ ક્યા નામે ઓળખાય છે?*

A.   પાવાપુરી

B.   સારનાથ

C.   ૠષિપત્તન ✅

D.   બોધિગયા

👩🏻‍🏫  *ક્યા ગ્રીક સુબાએ ચંદ્રગુપ્ત મૌર્ય સાથે તેની પુત્રી હેલનને પરણાવી હતી?*

A.   ગોન્ડોફર્નિસ

B.   સેલ્યુકસ ✅

C.   ડેમોકિલસ

D.   ત્રણ માંથી કોઈ નહિ

👩🏻‍🏫 *વિશ્વનો સૌથી જૂનો ફોટો સ્ટુડિયો બોર્ન એન્ડ શેફર્ડ ક્યાં આવેલો હતો?*

A.   સ્વિત્ઝર્લેન્ડ

B.   ભારત ✅

C.   બ્રિટન

D.   અમેરિકા

👩🏻‍🏫 *બીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું રાષ્ટ્રીય કક્ષાનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું?*

A.   નવી દિલ્હી

B.   ચંદીગઢ ✅

C.   મુંબઈ

D.   હરિયાણા

👩🏻‍🏫 *અંબુબાચી મેળો ક્યા રાજ્યમાં ભરાય છે?*

A.   હિમાચલ પ્રદેશ✅

B.   જમ્મુ કાશ્મીર

C.   આસામ

D.   પંજાબ

👩🏻‍🏫 *સમ્રાટ અશોકનું હ્રદયપરિવર્તન ક્યા યુદ્ધને પરિણામે થયુ હતું ?*

A.   ગાંધાર યુધ્ધ

B.   સેલ્યકસ સાથેનું યુધ્ધ

C.   કલિંગ યુધ્ધ ✅

D.   કુરુક્ષેત્ર યુધ્ધ

👩🏻‍🏫 *અશોકની ધર્મનીતિનો મૂળ આધાર શું હતો?*

A.   સ્વનિયંત્રણ

B.   સંયમ ✅

C.   દયા

D.   દાન

👩🏻‍🏫 *ભારતમાં ખ્રિસ્તી ધર્મનો સૌપ્રથમ પ્રચાર કરનાર ખ્રિસ્તી સંત કોણ હતા?*

A.   સંત ફ્રાન્સિસ

B.   સંત મેરી

C.   સંત ટૉમસ ✅

👩🏻‍🏫 *'ત્રણ સમુદ્રનાં પાણી પીનાર' તરીકે જાણીતો રાજા કોણ હતો?*

A.   કનિષ્ક પહેલો

B.   વિક્રમાદિત્ય

C.   રાજેન્દ્ર પહેલો

D.   ગૌતમીપુત્ર શાતકર્ણી✅

👩🏻‍🏫 *ઓરિસ્સામાં ઉદયગિરિ અને ખંડગિરિની પ્રસિધ્ધ ગુફાઓ કોણે કોતરાવી હતી?*

A.   જૈન રાજા ખારવેલે ✅

B.   સાતવાહન રાજા સિમુકે

C.   મૌર્ય રાજા ચદ્રગુપ્ત

D.   મગધના રાજા અજાતશત્રુ

D.   ત્રણ માંથી કોઈ નહિ

👩🏻‍🏫 *નીચે પૈકી કઈ કૄતિ મહાકવિ કાલિદાસ ની નથી?*

A.   મેઘદૂત

B.   ૠતુસંહાર

C.   કુમારસંભવમ

D.   કિરાતાર્જુનિયમ✅{ભારવિ}

👩🏻‍🏫 *સિકંદરને ભારતમાં સૌથી પહેલાં કોનો સામનો કરવો પડેલો?*

A.   રાજા પોરસેન✅

B.   ચંદ્રગુપ્ત મૌર્ય

C.   રાજા આંધિનો

D.   સ્કંદગુપ્ત

👩🏻‍🏫 *પાણીપત નું બીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયુ હતું ?*

A.   બૈરમ ખાન-હેમુ ✅

B.   બાબર-રાણાસાંગ

C.   અકબર-રાણાપ્રતાપ

D.   મરાઠાઓ-અહમદશાહ

👩🏻‍🏫 *જબાન-એ-હિંદવી'નામે શરૂમાં કઈ ભાષા ઓળખાતી હતી?*

A.   હિંદી

B.   પ્રાકૄત

C.   આર્ય

D.   ઉર્દૂ ✅

👩🏻‍🏫 *દિને-એ-ઇલાહી' ધર્મની સ્થાપના કોણે કરી હતી?*

A.   બાબરે

B.   અક્બરે ✅

C.   ખ્વાજા મોઇયુદ્દીન

D.   મહમૂદ ગજનવી
👩🏻‍🏫 *ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવવા આવનાર પ્રથમ અંગ્રેજી પ્રતિનિધિ કેણ હતો?*

A.   જહોન હોપકિન્સ

B.   સર ટોમસ રો ✅

C.   કેપ્ટન હોકિન્સ

D.   વાસ્કો-દ-ગામા

👩🏻‍🏫 *ભારતમાં બંગાળ પ્રાંતમાં પહેલવહેલી વસતિગણતરી કોણે કરાવી હતી?*

A.   લૉડ રિપન

B.   લૉડ મેયો ✅

C.   લૉડ ડેલહાસી

D.   લૉડ કર્ઝન

👩🏻‍🏫 *ભારતમાં સહાયકારી યોજના દાખલ કરનાર ગર્વનર જનરલ કોણ હતા ?*

A.   લૉર્ડ ડેલહાઉસી

B.   લૉર્ડ વેલેસ્લી ✅

C.   લૉર્ડ હર્ડીજ

D.   સર કજહોન શોર

👩🏻‍🏫 *કૉર્નવૉલિસ કૉડ' કયા વિષયનું પુસ્તક છે ?*

A.   વ્યાકરણ

B.   કાયદો ✅

C.   લશ્કરી

D.   પરદેશ સાથેનો વેપાર

👩🏻‍🏫  *શ્રી વિનાયક સાવરકરે નીચેના પૈકી ક્યું પુસ્તક લખ્યું છે ?*

A.   ઈન્ડિયન વૉર ઑફ ઈન્ડિપેન્ડ્ન્સ - ૧૮૫૭ ✅

B.   ધ ગ્રેટ રિબેલિયન

C.   એઈટીન ફીફટી સેવન

D.   ધ સિપોઈ મ્યુટિની ઍન્ડ ધ રિવૉલ્ટ ઑફ ૧૮૫૭

👩🏻‍🏫 *ભારતમાં સૌપ્રથમ અંગ્રેજી સાપ્તાહિક ક્યું હતું ?*

A.   ટાઈમ્સ

B.   બૅન્ગૉલ ગેઝેટ ✅

C.   અમૃતબાઝાર

D.   મિરર

👩🏻‍🏫 *પ્રાર્થના સમાજની સ્થાપના કોણે કરી હતી ?*

A.   મહાદેવ ગોવિંદ રાનડે એ ✅

B.   રમાબાઈ રાનડે એ

C.   સ્વામી દયાનંદે

D.   સ્વામી વિવેકનંદે

👩🏻‍🏫 *અલીગઢ મુસ્લિમ શાળાના સ્થાપક કોણ હતા ?*

A.   સર સૈયદ અહેમદ ✅

B.   સર સૈયદ અહેમદ બરેલવી

C.   મહંમદ અલી જિન્હા

D.   શૌક્ત અલી

👩🏻‍🏫 *રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે કરવામાં આવી ?*

A.   ૧૮૮૫✅

B.   ૧૮૮૪

C.   ૧૮૮૬

D.   ૧૮૮૯

👩🏻‍🏫 *દશકુમાર ચરિત ' ગ્રથંના રચયિતા કોણ છે ?*

A.   કાલિદાસ

B.   ભવભૂતિ ✅

C.   શુદ્રક

D.   ભારવિ

👩🏻‍🏫 *મહાવીરચરિતમ ' નાટકના રચયિતા કોણ છે ?*

A.   ભવભૂતિ✅

B.   ભાસ

C.   કાલિદાસ

D.   ભરતમુનિ

👩🏻‍🏫 *ઉત્તમરામચરિત ' નાટકના રચયિતા કોણ છે ?*

A.   પ્રેમાનંદ

B.   કાલિદાસ

C.   ભવભૂતિ

D. દંડી✅

👩🏻‍🏫 *માલતીમાધવ ' નાટકના રચયિતા કોણ છે ?*

A.   ભવભૂતિ✅

B.   ભાસ

C.   પ્રેમાનંદ

D.   કાલિદાસ

👩🏻‍🏫 *ઊરુભંગ ' નાટકના રચયિતા કોણ છે ?*

A.   કાલિદાસ

B.   ભરતમુનિ

C.   ભવભૂતિ

D.   ભાસ ✅

👩🏻‍🏫 *ગણગોર ' નો તહેવાર મુખ્યત્વે ક્યાં રાજ્યમાં ઉજવવામાં આવે છે ?*

A.   ઉત્તરપ્રદેશ

B.   રાજસ્થાન ✅

C.   મધ્યપ્રદેશ

D.   હરિયાણ

👩🏻‍🏫 *અષ્ટાંગહ્ર્દય ' ગ્રંથના રચયિતા કોણ છે ?*

A.   ચરક

B.   કાલિદાસ

C.   ભાસ

D.   વાગભટ્ટ ✅

👩🏻‍🏫 *કિરાતુલ સદાયન ' રચયિતા કોણ છે ?*

A.   અબુલ ફઝલ

B.   અમીર ખુસરો ✅

C.   ઝિયાઉદ્દીન બરની

D.   મલિક મુહમ્મદ

🙏ભુલ ચુક હોય તો ધ્યાન દોરવું

No comments:

Post a Comment