Monday 11 September 2017

*👨🏻‍🎓 QUIZ & DEBATE 👨🏻‍🎓*

*👨🏻‍🎓 QUIZ & DEBATE 👨🏻‍🎓*

📚📚📚📚📚📚📚📚📚📚

1⃣ જવાહરલાલ નહેરુ પ્રથમ વખત લોકસભાની ક્ઇ બેઠક પરથી ચૂંટાયા હતા ??

👉🏻 *ફુલપુર(ઉત્તરપ્રદેશ)*

2⃣H.d.દેવગોડા કઈ બેઠક પરથી ચૂંટાયા...

👉🏻 *હોલેનારસિપુર (કર્ણાટક) જે હાલમાં હાસન તરીકે ઓળખાય છે*

3⃣૧૯૭૫ ની કટોકટી દરમિયાન ઇંદિરા ગાંધી ના વિરોધ ના કારણે મંત્રી મંડળ માથી સૌ પ્રથમ રાજીનામું આપનાર વ્યક્તિ કોણ??

👉🏻 *યશપાલ કપૂર*

4⃣ ઇંદિરા ગાંધી સામે ચૂંટણી લડનાર કોણ??
👉🏻 *રાજનારાયણ*

5⃣ લાલ બહાદુરશાસ્ત્રી કઇ બેઠક પરથી ચૂંટાયા ને વડાપ્રધાન બન્યા??

👉🏻 *અલ્હાબાદ*

6⃣ રેલવે દુર્ઘટનાને પોતાની નૈતિક જવાબદારી ગણીને રાજીનામું આપનાર પ્રથમ વ્યક્તિ ??

👉🏻 *લાલબહાદુર શાસ્ત્રી*
(પંડિત જવાહલાલ ના કાર્યકાળ મા  બહાદુરશાસ્ત્રી રેલ્વે મંત્રી હતા જે ૨૭ નવેમ્બર ૧૯૫૬ ના રોજ  ટ્રેન નો ભીષણ હાદસો થયો. જેમાં ૧૪૨ લોકો મૃત્યુ પામ્યા જેમની  નેઇતિક જવાબદારી લાલબહાદુર શાસ્ત્રી
એ લઈ ને રાજીનામું આપ્યું હતું)

7⃣ કેન્દ્રીય મંત્રીમંડળ માથી પ્રથમવાર  રાજી નામુ આપનાર વ્યક્તિકોણ...
👉🏻 *શ્યામપ્રસાદ મુખર્જી*

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

No comments:

Post a Comment