Monday 11 September 2017

*🌸 અટલ પેન્‍શન યોજના 🌸*

▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫
            *🎼આજ ની ગ્રુપ DP🎼*   
▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫

*🎼🏵🎼🏵  APY  🎼🏵🎼🏵*
                            👇🏾
        *🌺 Atal Pension Yojana🌺*

          *🌸 અટલ પેન્‍શન યોજના 🌸*

*👩🏻‍🏫 શરૂઆત:* ૯ મે ૨૦૧૫

*👩🏻‍🏫 સ્થળ:* કોલકાતા

*👩🏻‍🏫 કોણે:* વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

💭 વૃધ્ધાવસ્થા દરમ્યાન આવકની *સલામતી અને સ્વૈચ્છિક રીતે નિવૃત્તિ* સમય માટેનું રોકાણ આ યોજનાનો હેતુ છે.

💭 આ યોજના *અસંગઠિત સેક્ટરના કામદારો* ને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે.

💭 આ યોજનાનો વહીવટ *પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરીટી (PFRDA)* દ્રારા કરવામાં આવે છે.

💭 આ યોજના અંતર્ગત ઓછામાં ઓછી વય *૧૮ વર્ષ અને મહત્તમ વય મયાર્દા ૪૦ વર્ષ* રહેશે.

💭 *રૂ.૧ થી ૫ હજાર* સુધીના માસિક પેન્‍શન માટે લાભાર્થીઓએ *રૂ. ૪૨થી માંડી રૂ.૨૯૧* સુધીનો ઉંમર આધારિત હપ્તો ભરવાનો હોય છે.

💭 હપ્તાનું સ્તર વ્યક્તિની ઉંમર સાથે સંકળાયેલ રહેશે. નાની *ઉંમરમાં જોડાનાર વ્યક્તિને ઓછો ફાળો તથા મોટી ઉંમર માટે વધારે* હોય છે

💭 આ યોજનામાં રોકાણ માટે પ્રોત્સાહન આપવા *૩૧-૧૨-૨૦૧૫* પહેલાં નવું ખાતું
ખોલાવનારને કેન્દ્ર સરકાર દ્રારા ખાતેદારને દર વર્ષ મહત્તમ *રૂ.૧૦૦૦/- ની મયાર્દામાં અથવા ખાતામાં રહેલ કુલ ફાળાના ૫૦% માંથી જે ઓછુ* હશે તે જમા કરાવવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી.

*💁🏻‍♂ 🅱haumik*

            *📚 જ્ઞાન કી દુનિયા 📚*
▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫

No comments:

Post a Comment