Monday 11 September 2017

*વિષય :- વિજ્ઞાન*

📚 *Quiz & Debate*💥

*વિષય :- વિજ્ઞાન*

*Quiz By :- વિક્રમ ચૌધરી*

1. *ઇલેક્ટ્રિક વાયરનું રેણ કરવા કઈ મિશ્ર ધાતુ વપરાય છે?.*
A. તાંબું + ઝીંક
B. *લેડ + ટીન* ✅
C. તાંબું + ટીન
D. એલ્યુમિનિયમ

2. *એરક્રાફ્ટ અને પ્રેશર કુકર માં કઈ મિશ્ર ધાતુ વપરાય છે ?*

A. મેગ્નેલિયમ
B. એલ્યુમિનિયમ
C. *ડુરાલ્યુમિન*✅
D. સ્ટીલ

3. *પ્રોપેનોલ નું સૂત્ર કયુ છે?*

A. C2h5oh
B. C3h5oh
C. C2h7oh
D. *C3h7oh*✅

4. *જળવાયું કયા બે વાયુઓનું મિશ્રણ છે.?*

A. C + H
B. CO + H
C. *CO + H2*✅
D. CO2 + H2

5. *મધમાખી ના ડંખ માં કયો ઝેરી પદાર્થ હોય છે.?*

A. *મેલેટિન*✅
B. મેલેનીન
C. ફોર્મિક
D. ફોર્મેલિક

6. *એલ્યુમિનિયમ ની મુખ્ય ખનિજ કઈ.?*

A. હિમેટાઈટ
B. મેગ્નેટાઈટ
C. *બોક્સાઇટ*✅
D. સિડેરાઈટ

7. છોકરાઓમાં તરુણાવસ્થા ની ઉમર

A. 12 થી 13
B. 11 થી 12
C. *13 થી 14* ✅
D. 14 થી 15

8. *સૂર્યમાં કયો વાયુ સૌથી વધારે હોય?*

A. ઓક્સિજન
B. મિથેન
C. *હાઇડ્રોજન*✅
D. નાઇટ્રોજન

9. 1 હોર્સ પાવર એટલે કેટલા વૉટ.?

A. ૫૪૬ વૉટ
B. ૪૪૬ વૉટ
C. ૬૬૪ વૉટ
D. *૭૪૬ વૉટ*✅

10. પ્લુટોના  જોડિયા બંધુ જેવા ઉપગ્રહને કયા નામથી ઓળખવામાં આવે છે.?

A. *શેરોન*✅
B. ટાઈટન
C. ફોબોન
D. ગેલીલીયન

11. *ગુજરાતમાં ક્યાં થર્મલ પાવર સ્ટેશન માં કુદરતી વાયુ નો ઉપયોગ થાય છે.?*

A. લાંબા
B. *ધુવારણ*✅
C. ગાંધીનગર
D. કાકરાપાર

12. *અફીણ માં કયુ ઝેરી દ્રવ્ય હોય છે.?*

A. મેલીન
B. ટેનિન
C. *મારફીન*✅
D. ટોબેકો

13. *હિમાલય ક્યાં ખડક નું ઉદાહરણ છે.?*

A. *જળકૃત*✅
B. અગ્નિકૃત
C. વિકૃત
D. એક પણ નહીં

14. *વનસ્પતિ શાસ્ત્રના ક્ષેત્રે ભારતભરમાં ગુજરાતને ગૌરવ અપાવનાર વૈજ્ઞાનિક.*

A. ઝંડુ ભટ્ટ
B. વિક્રમ સારાભાઈ
C. *જયક્રુષ્ણ ઇન્દ્રજી*
D. ભગવનલાલ ઇન્દ્રજી

15. *દરિયા ની સપાટીએ હવામાં ધ્વનિનો વેગ......... ફૂટ/સેકન્ડ.*
A. 330
B. *1100*✅
C.11000
D. 3300

*16. નીચેનામાંથી ક્યાં પદાર્થ નું જૈવિક વિઘટન થતું નથી?*

A. લાકડું
B. લોખંડ
C. કાપડ
*D. પ્લાસ્ટિક✅*

*17.આંગળી ના નખ ભૂખરાથી વાદળી રંગમાં ફેરવાય એ ક્યાં રોગ નું ચિહ્ન છે?*

A. ટાઇફોઇડ
B. હાથીપગો
C. મલેરિયા
*D. ન્યુમોનિયા✅*

*18.ક્વાન્ટમ સિદ્ધાંત આપનાર*

1. કુલંબ
2. નિલ બોહર
3. *મેક્સ પ્લાનક*✅
4. મારકોની

3 comments: