Monday 11 September 2017

👴🏻 *રાષ્ટ્રિય વયોશ્રી યોજન* 👴🏻

🤷‍♀   *નોલેજ ફેકટરી*  🤷‍♀

👴🏻 *રાષ્ટ્રિય વયોશ્રી યોજન* 👴🏻

💁🏻 *સાવલી વડોદરા જિલ્લામાંથી શરૂઆત થાશે*

👉 બીપીએલ શ્રેણીના વરિષ્ઠ નાગરિકોને જીવન સહાયક સાધનોનું વિતરણ

👉 ૮૦ વષૅ અને તેથી વધુ ઉંમરના પાત્ર વરિષ્ઠ નાગરિકોને ઘેર બેઠાં સાધન પૂરાં પડાશે.

👉 તમામ સાધનોનું વિતરણ રાષ્ટ્રિય વયોશ્રી યોજના શિબિરથી કરાશે.

👉 મફત શારીરિક સહાયક સાધનો પૂરા પાડવા

👉 ત્રણ વષૅમાં ૫.૫૦ લાખ વરિષ્ઠ નાગરિકોને સમાવિષ્ટ કરાશે

    ✍🏿👩🏻‍🏫 જે. યુ. પટેલ 👩🏻‍🏫

🙏🏻👩🏻‍🏫 *જ્ઞાન કી દુનિયા* 👩🏻‍🏫🙏🏻

No comments:

Post a Comment