Monday 11 September 2017

😂 Confusion baba😂

📩💥📩💥📩💥📩💥📩

👩🏻‍🏫 *નવલખા મેદાન* ➖ વડોદરા

👩🏻‍🏫 *નવલખા દરબારગઢ પૅલેસ* ➖ ગોંડલ (રાજકોટ)

👩🏻‍🏫 *નવલખી બંદર* ➖ મોરબી

👩🏻‍🏫 *નવલખા મંદિર* ➖ ધુમલી (દેવભૂમિ દ્વારકા)

📡👆🏿 *આ સિવાય બીજું પણ *નવલખા* કરી ને એક સ્થળ છે ગુજરાતમાં....શોધો😀

🌐👩🏻‍🌾 *જ્ઞાન કિ દુનિયા* 👩🏻‍🌾🌐

📩💥📩💥📩💥📩💥📩

😄 *નવલખા મહેલ* ➖ પોરબંદર

😄 *નવલખો હાર* ➖ બહુચર માતા બહુચરાજી

😄 *નવલખા ડેમ* ➖ અબડાસા

No comments:

Post a Comment