Monday 11 September 2017

🍁 *મહત્વના બંધારણીય સુધારા* 🍁

🍁 *મહત્વના બંધારણીય સુધારા* 🍁

☄ *પથમ બંધારણીય સુધારો,1951*
9મુ પરિશિષ્ટ ઉમેરાયું,obc ના વર્ગો માટે ચોક્ક્સ જોગવાઈ

☄ *7મો સુધારો 1956*
રાજ્યો નું પુનઃ ગઠન 14 રાજ્યો 6 કેન્દ્ર ,શા પ્રદેશ નું,સર્જન

☄ *18 મો સુધારો 1966*
પંજાબ રાજ્ય નું વિભાજન ,પંજાબ પંજાબી ભાષામાં હરિયાણા હિન્દી ભાષા માં ભાષી રાજ્ય બન્યું

☄ *36મો સુધારો,1971*
સિક્કિમ ભારત નું 22 મુ રાજ્ય બન્યું

☄ *42 મો સુધારો,1976(મિનિબંધારણ)*
લઘુબંધરણ તરીકે ઓરખાયછે
આમુખ માં સમાજવાદી,ધર્મનિરપેક્ષ, અખંડીડતા જેવા સબ્દો ઉમેરાયા
રાજનીતિક સિદ્ધાત ને(Dpsp) અગ્રીમ તા આપવામા આવી
મુરભુતફરજો માં (51ક ) જોડવા માં આવ્યો
લોકસભાની મુદત 5 માંથી 6 વર્ષે કરવામાં આવી
રાજ્ય માં રાષ્ટપતિ શાસન ની મુદત 6 મહિના થી 1વર્ષે કરાઈ

☄ *44 મો સુધારો 1978*
મિલકત નો અધિકાર રદ કરાયો
લોકસભાની મુદત 5વર્ષે કરાઈ
અનુચ્છેદ 352 માં અશોન્તિ ના બદલે શસ્ત્ર વિદ્રોહ સબ્દ ઉમેરાયો

☄ *52 મો સુધારો,1985*
પક્ષ પલ્ટા વિરોધી કાયદો બનાવાયો

☄ *61 મો સુધારો 1989*
મતદાન ની આયુ 21 થી 18 વર્ષે કરવામાં આવી

☄ *69 મો સુધારો 1991*
દિલ્લી ને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (NCR) બનાવ્યો તેમાં 70 સભ્યો ની વિધાનસભા બની

☄ *71 મો સુધારો 1992*
બંધારણ ના આઠમા પરિશિષ્ટ મા કોકણી, મણીપુરી, નેપાળી ભાષા ઉમેરાઈ

☄ *73 મો સુધારો 1992*
પંચાયત રાજ ને બંધારણીય દરજ્જો અપાયો , 29 વિષય રખાયા (12મુ પરિશિષ્ટ)

☄ *86 મો સુધારો 2002*
6થી14 વર્ષે ના બાળકોને ને મફત અને ફરજિયાત શિક્ષણ નો અધિકાર અપાયો

☄ *92 મો સુધારો 2003*
આઠમા પરિશિષ્ટ મા મૈથીલી,સંથાળી,બોડો, ડોગરી, ભાષા ઓ ઉમેરવામાં આવી

☄ *100 મો સુધારો 2015*
ભારત બાગ્લાદેશ વચ્ચે લેન્ડ બ્રાઉન્દી એગ્રીમેન્ટ.

☀💎☀💎☀💎☀

No comments:

Post a Comment