Monday 11 September 2017

💥 *Sub :-* *science* 💥

*💥Quiz & Debate💥*2-9-17

💥 *Sub :-* *science* 💥

✍🏿 *વિસ્વ પર્યાવરણ સં રક્ષણ દીવસ?*
🥇5 જૂન
🥈5સપ્ટેમ્બર
🥉26સપ્ટેમ્બર
☺26નવેમ્બર✅

✍🏿 *રાસ્ટીય ઊર્જા સંરક્ષણ દિવસ?*
🥇14નવેમ્બર
🥈14જાન્યુઆરી
🥉14ડિસેમ્બર✅
☺14ઓક્ટોમ્બર

✍🏿 *વિસ્વ પર્યાવરણ દીવસ?*
🥇5જુલાઈ
🥈5સપ્ટેમ્બર
🥉5મેં
☺એક પણ નહિ✅

✍🏿 *પરમાણુ બૉમ્બ ના જનક?*
🥇રોબટ ઓપન હેઈમર
🥈એનોરિકો ફરમી
🥉લિયોઝીલાડ
☺આપેલ તમામ✅

✍🏿 *અત્યંત પાતરા વલયો ધરાવતો ગ્રહ કયો છે?*
🥇શનિ
🥈મંગલ
🥉નેએપ્ચુન✅
☺કોઈ નહિ

✍🏿 *અમીબા માં કેટલા જોડ રંગ સૂત્રો આવેલાં હોયછે?*
🥇125✅
🥈32
🥉34
☺એક પણ નહિ

✍🏿 *લકવો કયા વિટામીન ની ઉણપ થી થાયછે*
🥇B4
🥈B12
🥉B1
☺B7✅

✍🏿 *પ્રાણી ઓ માં હ્દય કેટલા ભાગમાં વહેચાયેલું હોયછે*
🥇4
🥈7
🥉5
☺13✅

✍🏿 *1નોટિકલ માઇલ......?*
🥇1.852✅
🥈18.52
🥉185.2
☺1852

✍🏿 *નેનો કણ નું કદ કેટલું હોયછે*
🥇1થી100..mn
🥈1થી1000..nm
🥉1થી100..nm✅
☺1થી1000..mn

✍🏿 *સ્થિત ઉર્જા શોધવા માટે નું સુત્ર ક્યુ છે*
🥇U=mgh✅
🥈K=1/2mv2
🥉K=c
☺F=c

✍🏿 *ન્યુટ્રોન કેવો વીજભાર ધરાવેછે?*
🥇ધન
🥈ઋણ
🥉ધન અને ઋણ
☺તટસ્થ✅

✍🏿 *બ્રહ્મોમોસ  મિસાઇલ નું નામ કઈ બે નદી ઓ નામ પરથી રાખવા માં આવ્યું છેજે માં એક રશિયા ની  અને એક ભારત ની નદી છે*

🥇ગંગા..... મોસ્કો
🥈બ્રહ્મપુત્રા મોસ્કો✅
🥉તાપી...ગં ગા
☺નર્મદા...  મોસ્કો

✍🏿 *કયો ગ્રહ બીજા ગ્રહ કરતા ઉંધી દી શા માં ફરેછે*
🥇શનિ
🥈યુરેનેસ✅
🥉પલુટો
☺બુધ

✍🏿 *ઔષધ ભરવા ની કેપ્સુલ માં કયો પોલિમર નો ઉપયોગ થાયછે?*
🥇PVB
🥈PHBV✅
🥉HBPP
☺એક પણ નહિ

✍🏿 *શ્રી હરિકોટા ખાતે આવેલું સેન્ટર નું નામ જણાવો?*
🥇વિક્રમસારા ભાઈ સ્પેસ સેન્ટર
🥈સચિન ધવન સ્પેસ સેન્ટર
🥉સતીષ ધવન સ્પેસ સેન્ટર✅
☺હરિ કોટા સ્પેસ સેન્ટર

✍🏿 *નીચે પૈકી સ્થાપના અને વર્ષે આપેલા છે તેમાંથી કયું વિધાન સત્ય છે*
🥇પરમાણુ ઉર્જા વિભાગ 1954
🥈BARC. 1954
🥉MTCR 1987
☺આપેલ તમામ સત્ય✅

✍🏿 *કેટલા PPM સુધી પાણી આર્દશ ગણાય?*
🥇50
🥈100
🥉500✅
☺200

✍🏿 *હવા એ શું છે?*
🥇તત્વ
🥈સંયોજન
🥉મિસરન✅
☺અણુ

✍🏿 *ગેસ વેલ્ડીંગ માં કયો વાયુ નો ઉપયોગ થાયછે?*
🥇ઓકસિજન
🥈નાટ્રોજન
🥉હઈડ્રોજન
☺1&3 બન્ને✅

✍🏿 *ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના વર્તમાન અધ્યક્ષ કોણ છે?*
🥇ડી ગોપાલ રાવ
🥈એમ સુબ્રમણ્યમ
🥉એ. એસ.કિરણ કુમાર✅
☺કે રામાનુજ

*☄Quiz master-Alpesh💫*

*✍નરેશકુમાર-🌹*

No comments:

Post a Comment