Monday 11 September 2017

👩🏻‍🏫 *આંધ્રપ્રદેશ* 👩🏻‍🏫

👩🏻‍🏫 *આંધ્રપ્રદેશ* 👩🏻‍🏫

👉🏿 *સીમાઓ*

➖ ઉત્તર-પશ્ચિમમાં તેલંગણા,
➖ઉત્તરમાં છતીસગઢ
➖ઉત્તર-પૂર્વમાં ઓડીશા
➖પશ્ચિમમાં કર્ણાટક
➖દક્ષિણમાં તમિલનાડુ તથા પૂર્વમાં બંગાળની ખાડી આવેલ છે.

➖ ક્ષેત્રફળ ૧,૬૦,૨૦૫ (ચો.કિ.મિ)
➖દેશમાં સ્થાન ૮મુ
➖સ્થાપના
તા૧/૧૦/૧૯૫૩
➖પાટનગર હૈદરાબાદ અને વિજયવાડા
➖સૌથી મોટું શહેર વિશાખાપટ્ટનમ
➖રાજ્યપાલ ઈ.એસ.એસ. નરસિંહમન
➖મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ
➖સ્પીકર કે.શિવપ્રસાદ રોય
➖રાજભાષા તેલુગુ
➖રાજ્ય પક્ષી નીલકંઠ
➖રાજ્ય પશુ કાળીયાર
➖રાજ્ય વૃક્ષ લીમડો
➖રાજ્ય ફૂલ લીલી
➖રાજ્ય ફળ કેરી
➖રાજ્ય ગીત મા તેલુગુ તલ્લીકી….
➖રાજ્ય નૃત્ય કૂચીપુડી
➖રાજ્ય રમત કબડ્ડી
➖રાજ્ય તહેવાર ઉગાદી
➖હાઈકોર્ટ હૈદરાબાદ (૧૯૫૪)
➖મુખ્ય ન્યાયાધીશ રમેશ રંગનાથન
➖કુલ વસ્તી ૪,૯૩,૮૬,૭૯૯
➖વસ્તી ક્રમ ૧૦મો
➖જીલ્લાની સંખ્યા ૧૩
➖તાલુકાની સંખ્યા :૬૭૦
➖ગામડાઓ  ૧૭,૩૬૩

👉🏿 *મહાનગર*

➖વિજયવાડા
➖કાકીનાડા
➖નેલોર
➖ગુન્ટૂર
➖વારંગલ
➖વિશાખાપટ્ટનમ
➖સિકંદરાબાદ
➖રાજમહેન્દ્રી

👉🏿 *મુખ્યપાક*

➖ ચોખા
➖જુવાર
➖બાજરી
➖મકાઈ
➖તેલીબીયા
➖કપાસ
➖કાળીમરી

👉🏿 *મુખ્ય ઉધોગ*

➖ ખાતર ઉદ્યોગ ( કાકીનાડા,રામાગુંડમ)
➖ ડેરી ઉદ્યોગ ( અનંતપુર)
➖કાગળ ઉદ્યોગ ( સિરપુર)
➖ફાર્મા કંપની, પેટ્રોલિયમ,પોલીમર,ખાતર અને સ્ટીલ

👉🏿 *જાહેર સાહસો*

➖ભારત હેવી પ્લેટ એન્ડ વેસલ્સ લિ.(વિશાખાપટ્ટનમ)
➖હિન્દુસ્તાન કેબલ્સ લિ.(હૈદરાબાદ)
➖ફર્ટીલાઈઝર કોર્પોરેશન ઓફ ઇન્ડીયા (રામગુંડમ)
➖હિન્દુસ્તાન મશીન ટુલ્સ લિ.(HMT)(હૈદરાબાદ)

👉🏿 *ખનીજ*

➖અબરખ (નેલોર)
➖કોલસો ( સિંગારેણી)
➖મેંગેનીઝ ( વિશાખાપટ્ટનમ) ➖પશ્ચિમઘાટ ખનીજોથી સમૃદ્ધ છે.

👉🏿 *મુખ્ય નદીઓ* 

➖ક્રિષ્ના
➖ગોદાવરી
➖ચિત્રાવતી
➖તુંગભદ્ર

👉🏿 હવાઈ મથક તિરૂપતી અને વિશાખાપટ્ટનમ

👉🏿 *બંદરો*

➖વિશાખાપટ્ટનમ
➖કાકીનાડા
➖ભૂમિપટ્ટનમ
➖મછલીપટ્ટનમ
➖કલિંગપટ્ટનમ

👉🏿 *પર્વતો*

➖નલ્લામલ્લાની ટેકરીઓ
➖ઈમરાલા
➖પાલીમેડા
➖બેલીઠોડા

👉🏿દરિયા કિનારો  *૯૭૪ કિ.મી*

👉🏿જળાશય ડેમ  *હુસેન સાગર સરોવર*

👉🏿 *જોવાલાયક સ્થળો*

➖સાલાર ગંજ સંગ્રહાલય
➖તિરૂપતિમંદિર
➖કનકદુર્ગા મંદિર (વિજયવાડા)
➖સત્યનારાયણ સ્વામી મંદિર (અનવરમ),
➖શ્રીસેલમ
➖રામપ્પા મંદિર
➖બ્રહ્મામંદિર (આલમપુર)
➖બેલમ ગુફાઓ
➖ગોલકોંડા કિલ્લો
➖ચંદ્ર્ગીરી કિલ્લો
➖શ્રી વેન્કટેશ્વરમંદિર

👉🏿 *મહત્વની યોજનાઓ*

➖બગારૂતાલી યોજના
➖શ્રીનિધિ યોજના
➖ભૂમિ યોજના
➖અભયહસ્તમ યોજના
➖એન.ટી.આર. ભરોસા યોજના
➖એન.ટી.આર. આરોગ્યરક્ષા

👉🏿 *વિશેષ માહિતી*

➖ગુજરાત પછી બીજા નંબરે દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે.
➖ચોખાનો સૌથી મોટો ઉત્પાદક છે માટે તેને ભારતનો ચોખાનો કટોરો કહેવામાં આવે છે.

👩🏻‍🏫📇 *જ્ઞાન કી દુનિયા* 📇👩🏻‍🏫

No comments:

Post a Comment