Monday 11 September 2017

🌺 *મહાન કવિ :- કાલિદાસ* 🌺

☝🏿   ☝🏿   ☝🏿   ☝🏿   ☝🏿   ☝🏿   ☝🏿

🌺 *મહાન કવિ :- કાલિદાસ* 🌺

👨🏻‍🏫 જન્મ➖ *4થી સદી*

👨🏻‍🏫 મૃત્યુ ➖ *5મી સદી*

👨🏻‍🏫 વ્યવસાય ➖ *નાટ્યકાર અને કવિ*

👨🏻‍🏫 રાષ્ટ્રીયતા ➖ *ભારતીય*

👨🏻‍🏫 પ્રકાર ➖ *સંસ્કૃત નાટકો, શાસ્ત્રીય સાહિત્ય*

👨🏻‍🏫 સાહિત્ય વિષય ➖
👉🏿 *મહા કાવ્ય*
👉🏿 *હિંદુ પુરાણો*

👨🏻‍🏫 પ્રભાવકર્તા ➖
👉🏿 *હિંદુ દંતકથાઓ*
👉🏿 *હિંદુ ફિલસૂફી*

👨🏻‍🏫 પ્રભાવિત સાહિત્ય ➖
👉🏿 *ભારતીય સાહિત્ય*
👉🏿 *જર્મન સાહિત્ય*
👉🏿 *અંગ્રેજી સાહિત્ય*
👉🏿 *યુરોપીયન સાહિત્ય*

👨🏻‍🏫 રચનાઓ ➖
👉🏿 *અભિજ્ઞાનશાકુંતલમ*
👉🏿 *વિક્રમોર્વર્શીયમ*
👉🏿 *માલવિકાગ્નિમિત્રમ*
👉🏿 *રઘુવંશમ*
👉🏿 *કુમાર સમ્ભવમ*
👉🏿 *ઋતુસંહારમ*

💁🏻‍♂ *તેમના વિશે વધુ માહિતી*👇🏿

💌➖કાલિદાસ *સંસ્કૃત ભાષાના* એક અત્યંત મહત્વના કવિ હતા.

💌➖ તેઓને *"મહાકવિ કાલિદાસ"*નું બિરુદ આપવામાં આવેલ છે.

💌➖કાલિદાસે *કુલ સાત* રચનાઓનું સર્જન કરેલ હોવાનું માનવામાં આવે છે. આ રચનાઓ પૈકીના *ચાર મહાકાવ્યો* તથા *ત્રણ નાટકો* છે.

💌➖તેમની રચનાઓમાં *"મેઘદૂતમ", "ઋતુસંહારમ્", "કુમારસંભવમ"* અને *"રઘુવંશમ"* એ ચાર મહાકાવ્યો છે.

💌➖ *"અભિજ્ઞાન શાકુંતલમ"*, *"વિક્રમોર્વર્શીયમ"* તથા *"માલવિકાગ્નિમિત્રમ"* નાટકો સૌથી વધુ જાણીતી રચનાઓ છે.

💌➖ *જર્મનકવિ ગેટે* તેમના નાટક *"અભિજ્ઞાન શાકુંતલ"* થી ખુશ થઇને માથે મુકીને નાચ્યા હતા.

💌➖એમના વિષે વધુ વિગતોની જાણ નથી, પરંતુ એવું મનાય છે કે તેઓ ઇ. સ. પૂર્વે 1લી થી 5મી સદીની વચ્ચે કોઇ પણ કાળમાં અસ્તિત્વમાં હોઇ શકે છે.

💭♥ *જ્ઞાન કી દુનિયા* ♥💭

No comments:

Post a Comment