Monday 11 September 2017

🌻 *WORDS POWER* 🌻

🌻 *WORDS POWER* 🌻

👒 *Sarcastic* ➖ કટાક્ષયુક્ત.

👒 *Expedite* ➖ ઉતાવળ કરવી.

👒 *Excursion* ➖ નાનકડી પીકનીક.

👒 *Facilitate* ➖ ( to help, સુવિધા કરી આપવી)

👒 *Shore* ➖ દરિયાકિનારો

👒 *Sapient* ➖ ડાહ્યું, વ્યવહારુ

👒 *Stabborn* ➖ જિદ્દી.

👒 *Plain vanilla person* ➖ સાદો માણસ.

👒 *Plagiarism* ➖ સાહિત્યિક ચોરી.

👒 *Amity* ➖ દોસ્તી.

👒 *Alms* ➖ દાનમાં અપાતી નાનકડી ચીજવસ્તુ.

👒 *Enervate* ➖ થાકી જવું.

👒 *Zealous* ➖ ઉત્સાહી.

👒 *Alma mater* ➖ જે કોલેજમાંથી ભણ્યા હોય એ કોલેજ.

*👮રોહિત.....*

🌻🌻🌻 *જ્ઞાન કી દુનિયા* 🌻🌻🌻

No comments:

Post a Comment