Monday 11 September 2017

▪ ➖ ભારતીય ભાષાઓ ➖ ▪

▪ ➖ ભારતીય ભાષાઓ ➖ ▪

➖26 જાન્યુઆરી 1950 બંધારણ માન્ય 14 ભાષાઓ(8 મી અનુસૂચી)

🗝 *સૂત્ર* 👇🏿
*તે ઉપસરપંચ હિમત ગુમ-અબક*

તે-તેલગુ
ઉ-ઉડીયા/ઓડીશા
પ-પંજાબી
સ-સસ્કુત
હિ-હિન્દી
મ-મરાઠી
ત-તમિલ
ગુ-ગુજરાતી
મ-મલાયમ
અ-અસમીયા
બ-બંગાળી
ક-કાશ્મીર

✏ ભારતીય બંધારણ સુધારો
👉 1967-સિંધી(15) 21મો
👉 1992-નેપાળી(16),કંોકણી(17),મણીપુરી(18), 71મો
👉 2003- મૈથિલી(19),સંથાલી(20),બોડો(21),ડંોગરી(22) 92મો.

👉હિન્દી ભાષા બોલતા રાજયો:-હરીયાણા,હિમાચલપ્રદેશ,ઉતરપ્રદેશ,ઉતરાખંડ,છતીસગઢ,ઝારખંડ,રાજસ્થાન, મધ્યપ્રદેશ,દિલ્લી,બિહાર

👉ઉદુ બોલતા રાજયો:-જમ્મૂ કશ્મીર,દિલ્લી,ઉતરપ્રદેશ

👉ભાષા આધરિત પ્રથમ:- આધ્રપ્રદેશ
👉ભાષા આધરિત છેલ્લુ:-તેલગાણા

👉અગ્ને્જી ભાષા બોલતા રાજયો:- *મે અનામિ*
મેધાલય
અરુણાલપ્રદેશ
નાગાલેન્ડ
મિઝોરમ

👶 *કોઇ ભૂલ હોય તો ધ્યાન દોર જો*
👉 *આ મારી પહેલી પોસ્ટ છે.*

📝 👉🏿 *અક્ષયભાઈ*

💭🎼💭🎼💭🎼💭🎼💭🎼💭
       *🏝💥જ્ઞાન કી દુનિયા💥🏝*
💭🎼💭🎼💭🎼💭🎼💭🎼💭

No comments:

Post a Comment