Monday 11 September 2017

🌺 *અમદાવાદ - World Heritage City*🌺

🌺 *અમદાવાદ - World Heritage City*🌺

👉🏿 *આજે અપાશે સત્તાવાર પ્રમાણ પત્ર*

💌➖અમદાવાદ એટલે અહેમદશાહ બાદશાહે *606 વર્ષ* પહેલા બંઘાવેલ નગર. આ જુના નગરમાં વર્ષો જુની યોદો જોડાયેલી છે.

💌➖આ ઐતિહાસિક શહેરમાં કેટલીય રાજા શાહી અને અંગ્રેજો ના સમય ની ખાસ ઈમારોતો આજેપણ ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે ત્યારે અમદાવાદ ને *યુનેસ્કોની* યાદીમાં સ્થાન મળતા ગુજરાત સહિત ભારતનું પણ ગૌરવ વઘાર્યું છે.

💌➖ *પોલેન્ડ* ખાતે મળેલા *યુનેસ્કો ના 41* માં સેસન માં અમદાવાદ ને *ભારત ના પ્રથમ હેરિટેજ સિટી* નો દરજ્જો અપાયો હતો.

💌➖અમદવાદમાં આવેલ *પોળો, જુના દરવાજાઓ અને જૂની નગર વ્યવસ્થા* ને કારણે અમદવાદ શહેર વિશ્વમાં પ્રસિદ્ધ છે.

💌➖દેશ-વિદેશથી આવતા લોકો અને સ્થાનિક યુવાનો *અમદાવાદ નો ઇતિહાસ* જાણી શકે તેવી ખાસ વ્યવસ્થા પણ રાજ્યસરકાર દ્વારા કરવામાં આવેલ છે.

💌➖અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો અપાઈ ગયો હતો અને તેની અધિકૃત જાહેરાત પણ થઈ ગઈ હતી.

💌➖ત્યારે અમદાવાદ સિટીને વર્લ્ડ હેરિટેજ સિટી એટલે વિશ્વ વિરાસત શહેર તરીકેનું પ્રમાણપત્ર આપવા માટે *યુનેસ્કોંનું 7 સભ્યોનું પ્રતિનિધિ મંડળ* આજે અમદાવાદ આવી રહ્યું છે.

💌➖જે અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીનું *લેખિત બિરુદ* આપશે સાથે અમદાવાદ આંતરરાષટ્રીય ક્ષેત્રે નવી ઓળખ ઉભી કરશે.

💭♥ *જ્ઞાન કી દુનિયા* ♥💭

No comments:

Post a Comment