Monday 11 September 2017

*🌻પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના🌻*

▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫
            *🎼આજ ની ગ્રુપ DP🎼*   
▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫

*🗯🌻🗯🌻PMSBY🌻🗯🌻🗯*
                              👇🏾
*🌻Pradhan Mantri Suraksha Bima Yojana🌻*

  *🌻પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના🌻*

*🤹‍♀ શરૂઆત:* ૯ મે ૨૦૧૫

*🤹‍♀ સ્થળ:* કોલકાતા

*🤹‍♀ કોણે:* વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

🙋🏻‍♂પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ *આકસ્‍મિક મૃત્‍યુ, સંપૂર્ણ વિકલાંગતા, અસશક્‍તતાના* કિસ્‍સામાં *રૂ.૨ લાખ* મળવાપાત્ર છે.

🙋🏻‍♂જયારે  આંશિક વિકલાંગતા-અશક્‍તામાં *રૂ.૧ લાખ* મળવાપાત્ર છે.

🙋🏻‍♂ *જાહેર ક્ષેત્રની સામાન્‍ય વીમા કંપની,* અન્‍ય વીમા કંપનીઓ દ્વારા બેંક મારફતે અમલમાં મુકવામાં આવી છે.

🙋🏻‍♂બેંકમાં ખાતુ ધરાવતી *૧૮થી ૭૦ વર્ષની* કોઇ પણ વ્‍યક્‍તિ આ વીમો લઇ શકે છે.

🙋🏻‍♂ વાર્ષિક *પ્રિમિયમ* વ્‍યક્‍તિ દીઠ રૂ.૧૨ છે.

🙋🏻‍♂ આ યોજના અંતર્ગત *આધાર કાર્ડ બેંક* સાથે લિંક થયા પછી બેંક દ્વારા ખાતાધારકના ખાતામાંથી આપોઆપ હપ્તો કપાય છે.

🙋🏻‍♂ 24 એપ્રિલ, 2017 સુધીમાં, આ યોજના માટે *10 કરોડ લોકોની નોંધણી* થઈ છે. પ્રાપ્ત થયેલા *12,975 દાવાઓ સામે 9, 705 દાવાઓની* ચુકવણી કરવામાં આવી છે.

▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫
            *🎼આજ ની ગ્રુપ DP🎼*
            *📚 જ્ઞાન કી દુનિયા 📚*
▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫

No comments:

Post a Comment