Monday 11 September 2017

*🍁પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના

▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫
            *🎼આજ ની ગ્રુપ DP🎼*   
▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫

*🌸🍁🌸🍁PMJJBY*🌸🍁🌸🍁*
                              👇🏾
*🍁Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana🍁*

*🍁પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના 🍁*

*🙋🏻‍♂ શરૂઆત:* ૯ મે ૨૦૧૫

*🙋🏻‍♂ સ્થળ:* કોલકાતા

*🙋🏻‍♂ કોણે:* વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

💥પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના *કોઇ પણ કારણોસરના મૃત્‍યુ સામે(કોઇ પણ અપવાદ વીના) રૂ. ૨ લાખ* ચૂકવવામાં આવશે.

💥 *જાહેર ક્ષેત્ર એલઆઇસી, સામાન્‍ય વીમા કંપની, અન્‍ય વીમા કંપનીઓ* દ્વારા બેંક મારફતે અમલમાં મૂકવામાં આવી છે.

💥 બેંકમાં ખાતુ ધરાવતી *૧૮થી ૫૦ વર્ષની* કોઇ પણ વ્‍યક્‍તિ આ વીમો લઇ શકે છે.

💥 વાર્ષિક પ્રિમિયમ વ્‍યક્‍તિ દીઠ *રૂ. ૩૩૦ રહેશે* અને બેંક દ્વારા ખાતાધારકના ખાતામાંથી આપોઆપ હપ્તો કપાય છે.

💥 *૫૦ વર્ષ પૂર્ણ કર્યા* પહેલા યોજનામાં જોડાયેલા લોકોને જોખમ સામે *૫૫ વર્ષ* સુધી રક્ષણ મળશે.

💥 24 એપ્રિલ 2017 સુધીમાં, *3.11 કરોડ* લોકો આ યોજના માટે નોંધણી કરાવેલ છે. પ્રાપ્ત થયેલા *63,767 દાવાઓ સામે 60,422 દાવાઓની* ચુકવણી કરવામાં આવી છે.

▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫
            *🎼આજ ની ગ્રુપ DP🎼*
            *📚 જ્ઞાન કી દુનિયા 📚*
▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫

No comments:

Post a Comment