Monday 11 September 2017

😉 Confusion baba😊

▪ડો સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મ દિન ને *શિક્ષક દિન* તરીકે ઉજવવામાં આવે છે 👇🏿

👉🏿 *૫ સપ્ટેમ્બર*

▪ મૌલાના અબુલ કલામ મહિય્યુદ્દિન અહેમદ ના જન્મ દિન ને *શિક્ષણ દિન* તરીકે ઉજવવામાં આવે છે.👇🏿

👉🏿 *૧૧ નવેમ્બર*

🍫📮🍫📮🍫📮🍫📮🍫📮🍫

*🔷વિશ્વ શિક્ષક દિવસ*
👉🏿5 ઓક્ટોબર ✔

*🔶રાષ્ટ્રીય શિક્ષક દિવસ*
👉🏿 5 સપ્ટેમ્બર ✔

*🔷રાષ્ટ્રીય શિક્ષણ દિવસ*
👉🏿 11 નવેમ્બર✔

*🔖GB*

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

No comments:

Post a Comment