Sunday 4 December 2016

Current ๐Ÿ‘✌✌✌

§  ગુજરાતમાં સંગ્રામનો આરંભ અમદાવાદની ૭ મી લશકરી ટુકડીએ જુન ૧૮૫૭ માં કર્યો હતો .

§  ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ- “વિધાયન” સેક્ટર  ૧૦-એ,ગાંધીનગર

§  એલ્યુમિનિયમ ફોસ્ફાઈટ અનાજની જાળવણી માટે

§  નેપાલના બંધારણનું નામ –બંધારણ ૨૦૧૭ રખાયુ

§  મુખ્યમંત્રી આનંદીબેન પટેલ્નું પુસ્તક – એ મને હંમેશા યાદ રહેશે.

§  કાયદા પંચના અધ્યક્ષા – અજિત પ્રકાશ શાહ

§  દુષ્કાળ ગ્રસ્ત ખેડુતો માટે નાના પાટેકરે “નામ”ફાઉંન્ડેશનની સ્થાપના કરી .

§  નેપાળના નવા રાષ્ટ્રપતિ- રામ બરન યાદવ

§  ગુજરાતના સાણંદમાં ચાઈના ઇંડસ્ટ્રીયલ પાર્ક સ્થપાશે.

🏄GK IS BEST FOR EVER 🏄
😘§  ગંગા સફાઈ માટે – “ભૂવનગંગા” નામની એપ

§  રવિ મહોત્સવ ૨૦૧૫નો પ્રારંભ- વેકરિયા(કચ્છ)

💐💐💐💐💐💐💐💐💐💐💐

v  નિરાધાર બાળકો માટે – ગુજરાત સરકારની યોજના- બાળા ગોકુલમ યોજના

v  કુટીર નીતિ અન્વયે કારીગરોને કાચો માલ મળે તે માટે –રો મટીરીયલ બેંક

v  યુવાનોને ઈનોવેશનમાં પ્રોત્સાહન આપવા માટે- “ ગુજરાત સ્ટાર્ટઅપ મિશન “ ની રચના

v  સતત ગુણવત્તાયુક્ત વીજ પુરવઠા માટે –ખુશી યોજના

v  અમદાવાદ ખાતે ગુજરાતમાં પ્રથમ “મધર એન્ડ ચાઈલ્ડ હોસ્પિટલ “બનશે

v  ૮૮ મા ઓસ્કાર એવોર્ડને પ્રેઝંટ કરનારી પ્રથમ ભારતીય પ્રેઝંટર બની પ્રિયંકા

v  ગુજરાતમાં ઊંઝા ખાતે ૨૦ એકરમાં રાજ્યનો પ્રથમ” સ્પાઈસ પાર્ક “બનશે.

🚆GK IS BEST FOR 🚆

No comments:

Post a Comment