🗞➖ *૨૯ મે* ➖🗞
*મહત્વની ઘટનાઓ*
👉🏿 ૧૯૬૪ ➖ઇઝરાયેલ માં પેલેસ્ટાઇનની પરીસ્થીતિની ચર્ચા કરવા માટે,પૂર્વ જેરૂસલેમમાં,આરબ સંઘની બેઠક મળી.જેમાં પેલેસ્ટાઇન મુક્તિ સંગઠન (Palestinian Liberation Organization)ની રચનાની પહેલ કરવામાં આવી.
👉🏿૧૯૯૯ ➖ અવકાશ યાન 'ડિસ્કવરી'એ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (International Space Station) સાથે પ્રથમ વખત જોડાણ (ડોકીંગ) કર્યું.
🍫 *જન્મ* 🍫
👉🏿 ૧૯૧૭ ➖ જોહન એફ.કેનેડી અમેરિકાનાં ૩૫ માં પ્રમુખ. (અ. ૧૯૬૩)
*તહેવારો અને ઉજવણીઓ*
👉🏿 સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સ્થાપના દિન (International Day of United Nations Peacekeepers)
👉🏿નેપાળ: ગણતંત્ર દિવસ
📮 *જ્ઞાન કી દુનિયા* 📮
No comments:
Post a Comment