Friday 30 December 2016

Sci7$1🎀પ્રકરણ - 4 પાણીના ગુણધર્મો🎀

📇વિજ્ઞાન અને ટેક્નોલોજી📇
📇ધોરણ: 7📇
📇સત્ર: 1📇

🎀પ્રકરણ - 4 પાણીના ગુણધર્મો🎀

👁‍🗨શુદ્ધ પાણી કયા તાપમાને ઊકળી વરાળમાં રૂપાંતર પામે છે ?
✔0સે

👁‍🗨શુદ્ધ પાણીને ઠંડુ પાડતાં તે કયા તાપમાને ઘન સ્વરૂપમાં ફેરવાય છે ?
✔100સે

👁‍🗨પાણીમાં બરફનો ટુકડો મૂકતાં શું થાય ?
✔ તરે

👁‍🗨પાણી શું છે ?
✔સંયોજન

👁‍🗨પાણીનાં ઘટક તત્ત્વો કયા છે ?
✔હાઈડ્રોજન અને ઑક્સિજન

👁‍🗨પાણીનું વિદ્યુતવિભાજન કરતાં ઋણ ધ્રુવ પર કયો વાયુ મળે છે ?
✔હાઈડ્રોજન

👁‍🗨પાણીનું વિદ્યુત વિભાજન કરતાં મળતા હાઈડ્રોજન અને ઑક્સિજન વાયુઓનું કદ-પ્રમાણ કેટલું હોય છે ?
✔ 2:1

👁‍🗨ઑક્સિજન વાયુ ભરેલી કસનળીમાં ધુમાયમાન અગરબત્તી ઉતારતાં શું થાય છે ?
✔અગરબત્તી જ્યોત સાથે સળગે

👁‍🗨કયો વાયુ દહનશીલ છે ?
✔હાઈડ્રોજન

👁‍🗨નીચેનામાંથી ક્યો પદાર્થ પાણીમાં ઓગળતો નથી ?
✔મીણ

👁‍🗨સામાન્ય રીતે દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવકનું પ્રમાણ કેવું હોય છે ?
✔દ્રાવ્યનો જથ્થો દ્રાવકના જથ્થા કરતાં ઓછો હોય છે.

👁‍🗨ક્યું પાણી લગભગ શુદ્ધ પાણી છે ?
✔વરસાદનું પાણી

👁‍🗨કયું પાણી અતિશુદ્ધ પાણી છે ?
✔નિસ્યંદિત પાણી

👁‍🗨પાણીની કઠિનતા દૂર કરવા તેમાં કયો પદાર્થ ઉમેરવામાં આવે છે ?
✔ધોવાનો સોડા

👁‍🗨મોટાં શહેરોમાં પીવાનું પાણી જંતુરહિત કરવા તેમાં કયો વાયુ પસાર કરવામાં આવે છે ?
✔ક્લોરિન

👁‍🗨પાણીને ઉકાળવાથી કયા પ્રકારની અશુદ્ધિ દૂર કરી શકાય ?
✔સૂક્ષ્મ જીવોની અશુદ્ધિ

👁‍🗨ડહોળા પાણીમાંના માટીના કણો ઝડપથી નીચે બેસાડવા પાણીમાં શું ઉમેરવામાં આવે છે ?
✔ ફટકડી

👁‍🗨જે પ્રવાહીમાં પદાર્થ ઓગળે તે પ્રવાહીને શું કહે છે ?
✔દ્રાવક

👁‍🗨પ્રવાહીમાં ઓગળનાર પદાર્થને શું કહે છે ?
✔દ્રાવ્ય

👁‍🗨જે પાણીમાં ક્ષારનું પ્રમાણ ઓછું હોય તે પાણીને કેવું પાણી કહેવાય ?
✔નરમ પાણી

🎙સમીર પટેલ
💭⚫ ज्ञान की दुनिया ⚫💭

No comments:

Post a Comment