Tuesday 11 July 2017

💥 *તુષાર શુકલ* 💥

👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿

💥 *તુષાર શુકલ* 💥

🍫 *જન્મ* 🍫

*29, જૂન – 1955 ; અમદાવાદ*

👉🏿મૂળ વતન –  સુરેન્દ્રનગર / વઢવાણ

👉🏿પિતા – દુર્ગેશ શુકલ ( જાણીતા સાહિત્યકાર )

💥 *અભ્યાસ* 💥

👉🏿એમ.એ. – અમદાવાદની સેન્ટ ઝેવીયર્સ કોલેજમાંથી

👉🏿એલ.એલ.બી.

💥 *વ્યવસાય* 💥

👉🏿‘આકાશવાણી’ – અમદાવાદમાં લેખક, ઉદ્ બોધક

👉🏿‘આકાશવાણી’ રાજકોટના કેન્દ્ર નિયામક પદેથી સ્વૈચ્છિક નિવૃત્તિ

👉🏿સંગીત કાર્યક્રમો, કાવ્ય મુશાયરાઓમાં સંચાલક

💥 *જીવનઝરમર* 💥

👉🏿 પ્રતિભા અને પ્રતિબધ્ધતા વાળા વ્યક્તિ

👉🏿 સાહિત્ય અને સંગીત બન્નેની સરસ   સમજણ

👉🏿 ચીમનભાઇ ત્રિવેદી, અનિરુધ્ધ બ્રહ્મભટ્ટ , રમણલાલ જોશી તેમના સાહિત્યગુરુ

👉🏿 1979 – આકાશવાણી પર બહુ જ લોકપ્રિય  કાર્યક્રમ   ‘શાણાભાઇ – શકરાભાઇ ‘ ના સફળ સંચાલનથી કારેકીર્દિનો આરંભ

👉🏿 મનજીભાઇ નામના લોકપ્રિય રેડીયો- પાત્રના સર્જક

👉🏿 10 વર્ષ બાળકો અને યુવાનોના અનેક રેડીયો કાર્યક્રમો કર્યા

👉🏿 રસિકભાઇ ભોજક સાથે ઘણા વૃંદગાનના કાર્યક્રમો કર્યા

👉🏿 ‘ કકુનો સૂરજ ‘ નામે જૂના ગુજરાતી ગીતોનો બહુ જ જાણીતો કાર્યક્રમ ત્રણ વર્ષ ચલાવ્યો.

👉🏿 1979-80 – અમદાવાદમાં શ્યામલ- સૌમિલ મુન્શીના પહેલા સંગીત કાર્યક્રમ ‘ મોરપીચ્છ’ ના યાદગાર સંચાલનથી શરુ થયેલી તેમની સંવાહક/ ઉદ્બોધક તરીકેની યાત્રા આજદિન સુધી  વણથંભી ચાલુ રહી છે.

👉🏿 ફિલ્મો/ ટેલીવિઝન માટે પણ અનેક ગીતો લખ્યા.

💥 *મૂખ્ય રચનાઓ* 💥

👉🏿કાવ્ય – અનેક ગીતો

👉🏿નાટક – અભિસારીકા

🌼 *જ્ઞાન કી દુનિયા* 🌼

No comments:

Post a Comment