Tuesday 11 July 2017

🌼 *ભારત નું બંધારણ* 🌼*ક્વિઝ*

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

🌼 *ભારત નું બંધારણ* 🌼

➖ *ક્વિઝ*
➖ *૮ જુલાઈ ૨૦૧૭*
➖ *વારિશ*
➖ *મો. ૭૨૦૨૦૧૦૦૦૭*

🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

🦋➖ *વર્તમાન રાષ્ટ્રીય ધ્વજ બંધારણ સભા દ્વારા ક્યારે સ્વીકારવામાં આવ્યો?*

➖૨૨ જુલાઈ ૧૯૪૭

🦋➖ *વિશ્વ માં સૌ પ્રથમ લિખિત બંધારણ કયા દેશ દ્વારા બનાવવા મા આવ્યું?*

➖ફ્રાન્સ

🦋➖ *ભારત ની બંધારણ સભા ના સૌ પ્રથમ અધ્યક્ષ કોણ?*

➖ડૉ સચ્ચિદાનંદ સિંહા

🦋➖ *ભારત ની બંધારણ સભા દ્વારા ભારતના બંધારણ ને ક્યારે સ્વીકારવામાં આવ્યું?*

➖૨૬ નવેમ્બર ૧૯૪૯

🦋➖ *કયા દિવસ ને કાયદા દિવસ તરીકે મનાવવામાં આવે છે?*

➖૨૬ નવેમ્બર

🦋➖ *બંધારણ સભા ની સંઘ શક્તિ સમિતિ ના અધ્યક્ષ કોણ હતા?*

➖જવાહર લાલ નહેરુ

🦋➖ *ભારત ના બંધારણ મા સંસદીય પ્રણાલી કયા દેશ માથી લેવામાં આવી છે?*

➖ઇંગ્લેન્ડ

🦋➖ *ભારત માં કટોકટી ની જોગવાઇ કયા દેશના બંધારણ માથી લેવામાં આવી છે?*

➖જર્મની

🦋➖ *ભારત ના બંધારણ મા બંધારણીય સુધારા નો સિધ્ધાંત કયા દેશ ના બંધારણ માથી લેવામાં આવ્યો છે?*

➖દક્ષિણ આફ્રિકા

🦋➖ *ભારત મા કલેકટર નું પદ એ કયા દેશ ના બંધારણ માથી લેવામાં આવ્યું છે?*

➖અમેરિકા

🦋➖ *ભારત ના બંધારણ ની પ્રસ્તાવના મા સૌ પ્રથમ સુધારો ક્યારે કરવામાં આવ્યો?*

➖૧૯૭૬

🦋➖ *સૌને સમાન કાયદો અને સૌને કાયદાનું સમાન રક્ષણ એ કય અનુચ્છેદ ની જોગવાઇ છે?*

➖અનુચ્છેદ ૧૪

🦋➖ *ભારત ના બંધારણ મા કયા અનુચ્છેદ મા જીવન જીવવાના અધિકાર ની ચર્ચા કરવામાં આવી છે?*

➖અનુચ્છેદ ૨૧

🦋➖ *રાઇટ ટુ એજ્યુકેશન ૨૦૦૯ ના કાયદા નો અમલ ક્યારથી શરૂ થયો?*

➖૧ એપ્રિલ ૨૦૧૦

🦋➖ *કયા દિવસ ને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવામાં આવે છે?*

➖૬ જાન્યુઆરી

🦋➖ *રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને પદ ખાલી હોય ત્યારે કોણ ભારત ના કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરે છે?*

➖સવોચ્ચ ન્યાયાલય ના મુખ્ય ન્યાયધીશ

🦋➖ *ભારત નું બીજા ક્રમ નું સવોચ્ચ પદ કયું?*

➖ઉપરાષ્ટ્રપતિ

🦋➖ *આયોજન પંચ નો અધ્યક્ષ કોણ હોય છે?*

➖વડાપ્રધાન

🦋➖ *બંધારણ ના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ મંત્રી પરિષદ ની નિમણુક કરે છે?*

➖અનુચ્છેદ ૭૫

🦋➖ *રાજ્ય સભા નો સભાપતિ કોણ છે?*

➖ઉપરાષ્ટ્રપતિ

🦋➖ *લોકસભા ના સભ્ય બનવા માટે ઓછા મા ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે?*

➖૨૫ વર્ષ

🦋➖ *રાજ્ય પાલ બનવા માટે ઓછા મા ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ?*

➖૩૫ વર્ષ

🦋➖ *ભારત ના સૌ પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ?*

➖સરોજિની નાયડુ

🦋➖ *ભારત માં સર્વોચ્ચ ન્યાયલય ની સ્થાપના કયારે કરવામાં આવી?*

➖૨૮ જાન્યુઆરી ૧૯૫૦

🦋➖ *ભારત ના બંધારણ ની કઈ કલમ જમ્મુ કાશ્મીર ને વિશેષ દરજ્જો પ્રદાન કરે છે?*

➖અનુચ્છેદ ૩૭૦

🌺 *જ્ઞાન કી દુનિયા* 🌺

No comments:

Post a Comment