Tuesday 11 July 2017

*તા.1/7/2017*

*🍫🦋કરંટ અફેર્સ🦋🍫*

           *તા.1/7/2017*
               *શનિવાર*
〰〰〰〰〰〰〰
          *9714466202*

🌀દેશના નવા ચુંટણી કમિશ્નર તરીકે કોની નિમણૂક કરવામા આવી? ??
*➖અચલકુમાર જોતિ✔*
👉🏿👆🏿ગુજરાત ના પૂર્વ મુખ્ય સચિવ

🌀હાલ મા નવા એટર્ની જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામા આવી છે? ?
*➖કે.કે.વેણુગોપાલ✔*

🌀ભારતમાં જીએસટીની પ્રથમ કાઉન્સિલ મીટીંગ કયારે મળી હતી? ?
*➖23 સપ્ટેમ્બર 2016✔*

🌀ભારત મા જીએસટી કયારથી લાગુ કરવામા આવ્યુ છે? ?
*➖1 જુલાઈ 2017✔*

🌀ભારત જીએસટી લાગુ કરવાવાળો કેટલામો દેશ બન્યો છે ??

*➖161 મો✔*

🌀ભારતે જીએસટી નુ કયુ મોડયુલ અપનાવ્યુ? ??
*➖ડયુઅલ મોડયુલ✔*

🌀જીએસટી નુ સોફ્ટવેર કઈ કંપની એ તૈયાર કર્યુ હતુ? ?
*➖ઈન્ફોસીસ કંપની✔*

🌀જીએસટી એ કેટલામો બંધારણીય સુધારો છે? ?
*➖101 મો✔*

🌀સમગ્ર દેશમા જીએસટી લાગુ થયા પછી પ્રથમ બીલ કયાંથી ઈસ્યુ થયુ ? ??
*➖મુંબઈ ના બિગ બજાર માંથી✔*

🌀જીએસટી લાગુ કરનાર પ્રથમ દેશ કયો??
*➖ફ્રાન્સ  (1954)✔*

    *Ⓜer ghanshyam*

*📮🌏ONLY CURRENT AFFAIRS🌏📮*

No comments:

Post a Comment