Tuesday 11 July 2017

📮🌺 Current Affairs 🌺📮

Mihir Patel:
📮🌺 Current Affairs 🌺📮

📚 ઈન્ટરનેશનલ કોટઁ  ઓફ જસ્ટીસ  નુ વડુમથક કયાં આવેલું છે??

✏️હેગ ( નેધરલેન્ડ)

📚વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયાં સ્થળે ભારતના સૌથી લાંબો પુલ નુ ઉદ્દઘાટન કયુઁ
?? આ પુલ નુ કયું નામ આપવામાં આવ્યું???

✏️આસામ

✏️ભુપેન હઝારિકા સેતુ

📚કયા સ્થળે ભારત ની  કૃષિ સશોધન ત્રીજી  શાખા ની સ્થાપના થઈ????

✏️આસામ અને અરુણાચલપ્રદેશ ની સરહદ પર ઘેમાજી જિલ્લો ના ગોગામુખ ખાતે

✏️પ્રથમ શાખા➖ નવી દિલ્હી

✏️બીજી શાખા ➖રાંચી  (ઝારખંડ)

📚 સ્ટેઈનલેસ સ્ટીલ ના ઉત્પાદન ભારત વિશ્વ માં કયો દેશ બન્યો??

✏️બીજો

✏️પ્રથમ દેશ ➖ચીન

📚ફેસબુક એ ભારતમાં કઈ સેવા નો પ્રારંભ કર્યો???

  ✏️એકસપ્રેસ  વાઈફાઈ  સેવા

📚રાજેસ્થાન માં સરહદી ઘુસણખોરી રોકવા કયું ઓપરેશન શરું કર્યું???

✏️ઓપરેશન ગમઁ હવા

📚ભારત ના નવા સંરક્ષણ સચિવ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી???

✏️સંજય મિત્રા

📚હાલ રાજ્ય ની કયા પ્રથમ  મહિલા મુખ્ય ન્યાયામૂતિ જેનુ હાલ માં નિઘન થયું??

✏️લીલા શેઠ

📚વતઁમાન માં ગુજરાત કૃષિ વિકાસ દર કેટલો છે??

✏️11 ટકા

📚ગુજરાત સાહિત્ય અકાદમી અદ્યયક્ષ પદે કોની નિમણુંક કરવામાં આવી છે??

✏️વિષ્ણુ પંડ્યા

📚ગિફ્ટ સિટી માં દુતાવાસ ખોલનાર ક્યો દેશ પ્રથમ બન્યો???

✏️બેલ્જિયમ

📚રાજકોટ માં કયા વાદળો બંઘાતા ભર ઉનાળે કરા સાથે વરસાદ પડયો??

✏️કયુમુલોનિમ્બસ વાદળ

        📚📝 મિહિર પટેલ 📚

No comments:

Post a Comment