Tuesday 11 July 2017

*●તા.2/7/2017*

*🍫🦋કરંટ અફેર્સ🦋🍫*

*●તા.2/7/2017*
*●રવિવાર* 
                *9714466202*

🌀હાલમા આરબીઆઈ દ્વારા કેટલા રૂપિયાની નોટ બહાર પડાશે?
*➖200 રુપિયાની✔*

🌀હાલમાં અમુલ ડેરીના ચેરમેન તરીકે કોણ ફરજ બજાવી રહ્યા છે?
*➖રામસિંહ પરમાર✔*

🌀ગુજરાતમાં અમદાવાદ ખાતે વડાપ્રધાને કયા સ્ટેડિયમનું ઉદઘાટન કર્યુ?
*➖ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમ✔*

🌀કયા જીલ્લાના બાળકોએ વડાપ્રધાનના સ્વાગતમાં વિશ્વનું સૌથી મોટુ મોજેક તૈયાર કર્યુ?
*➖અરવલ્લીના મોડાસાના બાળકોએ✔*

🌀ભારતમાં કયા વ્યક્તિને સર્વશ્રેષ્ઠ જ્યોતિષીનો એવોર્ડસ મળ્યો?
*➖વિનિત ભટ્ટ✔*
        (હૈદરાબાદ)

🌀દિલ્હીમાં હાલમા કઈ કંપનીના આઉટલુક બંધ કરવામાં આવ્યા છે?
*➖મેકદોનાલ્ડ✔*

🌀જીએસટી અંગે સૌપ્રથમ ચર્ચા વિચારણા કયા વડાપ્રધાનના સમયમાં થઈ હતી?
*➖અટલબિહારી વાજપેઈ✔*

🌀જીએસટી મોડેલ માટે સૌપ્રથમ કઈ સમિતિની રચના થઈ હતી?
*➖અસીમદાસ ગુપ્તા સમિતિ✔*

🌀ગુજરાતમાં જીએસટી બીલ કયારે પસાર થયુ હતુ?
*➖23 ઓગસ્ટ 2016✔*

🌀જીએસટી અંતર્ગત સોના પર કેટલો ટેક્સ લાગશે?
*➖3%✔*

🌀જીએસટીના કેટલા પ્રકાર છે?
*➖ 4*✔
*♦mer ghanshyam*

*📮🌏ONLY CURRENT AFFAIRS🌏📮*

No comments:

Post a Comment