Tuesday 11 July 2017

💥 ☺ #GST_વિશેષ_ક્વિઝ ☺💥

💥 ☺ #GST_વિશેષ_ક્વિઝ ☺💥
📮 GST અંગે સૌપ્રથમ ચર્ચાવિચારણા કયા વડાપ્રધાન ના સમય માં થઈ હતી?
A.અટલબિહારી બાજપાઈ ✔
B.પી.વી નરસિંહરાવ
C.મનમોહનસિંહ
D.નરેન્દ્ર મોદી
📮 GST મોડેલ માટે સૌપ્રથમ કઈ સમિતિ ની રચના થઈ હતી?
A.વિજય કેલકર સમિતિ
B.અસીમદાસ ગુપ્તા સમિતિ✔
C. એ.એમ મણિ સમિતિ
D. અમિત મિત્રા સમિતિ
📮 ગુજરાતમાં GST બિલ ક્યારે પસાર થયુ?
A.23 જુલાઈ 2016
B.23 ઓગસ્ટ 2016✔
C.23 સપ્ટેમ્બર 2016
D.23 ઓક્ટોબર 2016
📮 GST અંતર્ગત સોના પર કેટલા ટકા ટેક્સ લાગશે?
A.2 ટકા
B.3 ટકા✔
C.4 ટકા
D.5 ટકા
📮 GST કાઉન્સિલમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસે કેટલા ટકા મતાધિકાર રહશે?
A.33.33% & 66.66%✔
B.50% & 50%
C.51% & 49%
D.75% & 25%
📮 GST ના કેટલા પ્રકાર છે?
A. 2
B. 3
C. 4✔
D. 5
📮 GST કેવા પ્રકારનો ટેક્ષ છે?
A. પરોક્ષ✔
B. પ્રત્યક્ષ
C.પરોક્ષ અને પ્રત્યક્ષ બંને
D. ઉપર માંથી એક પણ નહિ
📮 GST કાયદા અંતર્ગત SGST બિલ પાસ કરનાર પ્રથમ રાજય કયું છે?
A.તેલંગાણ✔
B.આસામ
C.મધ્ય પ્રદેશ
D.બિહાર
📮 GST કાયદા અંતર્ગત SGST બિલ ગુજરાતે ક્યારે વિધાનસભામાં પસાર કર્યું?
A.7 મે 2017
B.8 મે 2017
C.9 મે 2017✔
D.10 મે 2017
📮 GST કાયદા અંતર્ગત SGST બિલ કરનાર ગુજરાત કયા નંબરનું રાજ્ય બન્યું?
A. 7મુ
B. 8મુ
C. 9મુ
D. 10મુ✔
(નોંધ: 9 અને 10 બંને આવી શકે છે કારણ કે એક જ દિવસે બે રાજયમાં બિલ પસાર થયા હતા... માટે ઓપ્શન જોઈને લખવું)
📮 ગુજરાતે જયારે SGST વિધાનસભા પસાર કર્યું એજ દિવસે બીજા કયા રાજયએ પસાર કર્યું?
A.ગોવા✔
B.બિહાર
C.મહારાષ્ટ્ર
D.ઉત્તર પ્રદેશ

No comments:

Post a Comment